શોધખોળ કરો

LLC 2022 : લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં દુનિયાના કયા કયા સ્ટાર ખેલાડીઓ મેદાનમાં રમતા દેખાશે, જુઓ ત્રણેય ટીમોની ફૂલ સ્ક્વૉડ.....

આજથી લીજેન્ડ્સ લીગ ક્રિકેટ લીગની શરૂઆત અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર થવા જઇ રહી છે.

LLC 2022 : આજથી ક્રિકેટ દિગ્ગજો ઓમાનના મેદાન પર ક્રિકેટ રમતા દેખાશે. ખરેખરમાં આજથી લીજેન્ડ્સ લીગ ક્રિકેટ લીગની શરૂઆત અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર થવા જઇ રહી છે. જેમાં સહેવાગથી લઇને જયસૂર્યા, બ્રેટલી, હરભજન, યુવરાજ જેવા મેચ વિનર ખેલાડીઓ આમને સામને મેદાનમાં ઉતરશે. જાણો લીજેન્ડ્સ લીગ ક્રિકેટ વિશે.........

લીજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કઇ છે ત્રણ ટીમો-
ઇન્ડિયા મહારાજાસ ટીમ
એશિયા લાયન્સ ટીમ 
વર્લ્ડ જાયન્ટ્સ ટીમ

લીજેન્ડ્સ ક્રિકેટ લીગની ત્રણેય ટીમોની ફૂલ સ્ક્વૉડ-

ઇન્ડિયા મહારાજાસ-
વિરેન્દ્ર સહેવાગ
હરભજન સિંહ
યુવરાજ સિંહ
ઇરફાન પઠાણ
યુસૂફ પઠાણ
એસ બદ્રીનાથ
આરપી સિંહ
પ્રજ્ઞાન ઓઝા
નમન ઓઝા
મનપ્રીત ગોની
હેમાંગ બદાની
વેણુગોપાલ રાવ
મુનાફ પટેલ
સંજય બાંગર
નયન મોંગિયા
અમિત ભંડારી

એશિયા લાયન્સ-
શોએબ અખ્તર
શાહિદ આફ્રિદી
સનથ જયસૂર્યા
મુથૈયા મુરલીધરન
ચામિન્ડા વાસ
મિસ્બાહ-ઉલ-હક
મોહમ્મદ હાફીઝ
તિલકરત્ને દિલશાન
ઉમર ગુલ
અસગર અફઘાન
ઉપુલ થારંગા
કામરાન અકમલ
મોહમ્મદ યુસૂફ
નુવાન કુલશેકરા
રોમેશ કાલુવિથારાના
અઝહર મહેમૂદ

વર્લ્ડ જાયન્ટ્સ-
ડેરેન સમી
ડેનિયલ વિટ્ટોરી
બ્રેટ લી
જૉન્ટી રોડ્સ
કેવિન પીટરસન
ઇમરાન તાહિર
ઓવેશ શાહ
હર્ષલ ગીબ્સ
એલ્બી મોર્કલ
મોર્ને મોર્કલ
કોરી એન્ડરસન
મોન્ટી પાનેસર
બ્રેડ હેડિન
કેવિન ઓબ્રાયન
બ્રેન્ડન ટેલર

ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ
સ્ટાર્સથી ભરેલી આ બન્ને ટીમોનીવ વચ્ચે આજે શાનદાર મેચ જોવા મળી શકે છે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યા શરૂ થશે. આનુ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે અને દર્શકો આને સોની લીવ પર ઓનલાઇન જોઇ શકે છે. 

આ પણ વાંચો.........

વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે

ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે

GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર

IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.

ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા

Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget