શોધખોળ કરો

IND vs AUS 2nd ODI: આ 3 ખેલાડીઓથી ટીમ ઈન્ડિયાએ રહેવુ પડશે સાવધાન, એકલા ઓસ્ટ્રેલિયાને અપાવી શકે છે જીત 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

India vs Australia 2nd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં મહેમાન  ટીમ કોઈપણ ભોગે આ મેચ જીતીને શ્રેણી ગુમાવવાના જોખમને ટાળવા માંગે છે. યુવા ખેલાડીઓથી સજેલી ભારતીય ટીમ રવિવારે જ સિરીઝ જીતવાનો પૂરો પ્રયાસ કરશે.

ભલે ભારતીય ટીમે મોહાલી વનડેમાં કાંગારૂઓને 5 વિકેટથી હરાવ્યું હોય, પરંતુ ઓસ્ટ્રેલિયા પાસે કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ એકલા હાથે પોતાની ટીમને જીત તરફ દોરી શકે છે. જાણો તે ત્રણ ખેલાડીઓ વિશે, જેઓ એકલા હાથે ઓસ્ટ્રેલિયાની ટીમને ઈન્દોરમાં જીત અપાવી શકે છે.

1- મિશેલ માર્શ

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત મિશેલ માર્શ મોહાલી વનડેમાં માત્ર એક ચોગ્ગો ફટકારીને આઉટ થયો હતો. જો કે બધા જાણે છે કે તે એકલા જ મેચનો રસ્તો બદલી શકે છે. માર્શ હાલમાં ઓપનિંગ કરે છે અને પહેલા બોલથી જ બાઉન્ડ્રી મારવાનું શરૂ કરે છે. જો માર્શ પ્રથમ 10 ઓવર રમશે તો તે મેચનું પાસુ પલટી શકે છે.


2- ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાનો અનુભવી ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર શાનદાર ફોર્મમાં છે. વોર્નરે મોહાલીમાં રમાયેલી વનડેમાં પણ અડધી સદી ફટકારી હતી. વોર્નરના અનુભવ અને તેના વર્તમાન ફોર્મને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે તે એકલા હાથે ઓસ્ટ્રેલિયન ટીમને ઈન્દોરમાં જીત અપાવી શકે છે.

3- માર્કસ સ્ટોઇનિસ

માર્કસ સ્ટોઇનિસ નીચલા ક્રમમાં વિસ્ફોટક બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ અજાયબી કરી શકે છે. મોહાલીમાં રમાયેલી પ્રથમ વનડેમાં સ્ટોઇનિસે ઝડપી 29 રન બનાવ્યા હતા. જો તે અંત સુધી ટકી રહ્યો હોત તો સરળતાથી સ્કોર 300 સુધી લઈ ગયો હોત. બેટિંગ સિવાય તે બોલિંગ દ્વારા પણ ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે. 

વરસાદના કારણે ધોવાઇ શકે છે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે- 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 સપ્ટેમ્બરે મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજે વરસાદની પણ શક્યતા છે. ઈન્દોરમાં સવારે તોફાન આવવાની પણ શક્યતા છે. સાંજે ગાજવીજની સંભાવના છે અને વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે, જે ધીમે ધીમે ઘટીને 24 ડિગ્રી સેલ્સિયસ થશે.

મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજરે મીડિયાને જણાવ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદના સંકટના કારણે અમે કેટલીક ખાસ વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે વરસાદને જોતા આ સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. પિચ અને ફિલ્ડને આવરી લેવા માટે નવા કવર પણ ખરીદવામાં આવ્યા છે.

 

ટોપ સ્ટોરી

IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Embed widget