શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ICCએ ધોનીને કેમ જાહેર કર્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, 10 વર્ષ પહેલા એવુ શું બન્યુ હતુ? જાણો ઘટના વિશે....

ધોનીએ 2011માં નૉટિંઘમ ટેસ્ટમાં વિચિત્ર રન આઉટ બાદ ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયાન બેલ પાછો બોલાવવા માટે પ્રસંશકો દ્વારા સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ - આઇસીસીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ICC Spirit of Cricket Award of the Decade આપ્યો છે. ધોનીએ 2011માં નૉટિંઘમ ટેસ્ટમાં વિચિત્ર રન આઉટ બાદ ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયાન બેલ પાછો બોલાવવા માટે પ્રસંશકો દ્વારા સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા એટલે કે કાલે રવિવારે આઇસીસીએ ધોનીને આ દાયકાની વનડે અને ટી20 ટીમનો કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. ICCએ ધોનીને કેમ જાહેર કર્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, 10 વર્ષ પહેલા એવુ શું બન્યુ હતુ? જાણો ઘટના વિશે.... 10 વર્ષ પહેલા બની હતી આ ઘટના.... વર્ષ 2011માં નૉટિંઘમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયોન મોર્ગને જ્યારે લેગ સાઇડ પર શૉટ રમ્યો તે મોર્ગન અને બીજા છેડા પરના બેટ્સમેન રહેલા ઇયાન બેલને લાગ્યુ કે દડો બાઉન્ડ્રી બહાર નીકળી ગઇ છે. એટલુ જ નહીં ફિલ્ડિંગ કરનારા ઇશાંત શર્માને પણ લાગ્યુ કે બૉલ બાઉન્ડ્રી રૉપને અડી ગયો છે. આ પછી આ પછી જ્યારે ઇશાંતે બૉલ ધોનીને આપ્યો, તો ધોનીએ ગિલ્લીઓ ઉડાવી દીધી અને આઉટની અપીલ કરી હતી. આ પછી જ્યારે ત્રીજા એમ્પાયરે ટીવી રિપ્લે જોઇ તો ખબર પડી કે બૉલ બાઉન્ડ્રી રૉપને નથી અડી, આ પછી એમ્પાયરે બેનને આઉટ જાહેર કરી દીધો. પરંતુ ધોનીએ ખેલ ભાવના બતાવતા બેલને પાછો બોલાવી લીધો અને ફરીથી રમવાનો મોકો આપ્યો હતો. બેલ તે સમયે 137 રન પર બેટિંગ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કાલ એટલે કે રવિવારે આઇસીસીએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આ દાયકાની પોતાની વનડે અને ટી20 ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ICCએ ધોનીને કેમ જાહેર કર્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, 10 વર્ષ પહેલા એવુ શું બન્યુ હતુ? જાણો ઘટના વિશે....
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન

Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન

Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો

ABP Premium

વિડિઓઝ

Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?Election News  2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| CongressVav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

Embed widget