શોધખોળ કરો

મોટુ અપડેટઃ 8 મહિના બાદ ધોની ક્રિકેટના મેદાન પર કરી રહ્યો છે વાપસી, શરૂ કરશે પ્રેક્ટિસ

રિપોર્ટ છે કે, ધોની 1લી માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરશે, બાદમાં ચાર-પાંચ દિવસની છુટ્ટી લેશે. બાદમાં આઇપીએલ શરૂ થયા પહેલા ટીમ સાથે જોડાઇ જશે. 29 ફેબ્રુઆરીએ ધોની ચેન્નાઇ પહોંચશે

રાંચીઃ વર્લ્ડકપ વિજેતા કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની હવે ફરીથી ક્રિકેટના મેદાન પર રમતો દેખાશે, ધોનીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે, તે પ્રમાણે તે ક્રિકેટ રમતો દેખાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 મહિનાથી એટલે કે વર્લ્ડકપ સેમિફાઇનલ બાદ વનડે ક્રિકેટથી દુર થઇ ગયેલા ધોની પર સન્યાસની ખબરો પણ આવી ચૂકી છે. જોકે, હવે રિપોર્ટ છે કે, તે આઠ મહિના બાદ એટલે કે 1લી માર્ચથી પ્રેક્ટિસ પર પરત ફરી રહ્યો છે. ખાસ વાત છે કે ધોની 29 માર્ચે શરૂ થઇ રહેલી આઇપીએલ 2020માં વાપસી કરી રહ્યો છે, અહીં તે પોતાની ટીમ સીએસકે, ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશી કરશે. જેને લઇને તેને ક્રિકેટના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવો પરત ફરી રહ્યો છે. રિપોર્ટ છે કે, ધોની 1લી માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરશે, બાદમાં ચાર-પાંચ દિવસની છુટ્ટી લેશે. બાદમાં આઇપીએલ શરૂ થયા પહેલા ટીમ સાથે જોડાઇ જશે. 29 ફેબ્રુઆરીએ ધોની ચેન્નાઇ પહોંચશે. મોટુ અપડેટઃ 8 મહિના બાદ ધોની ક્રિકેટના મેદાન પર કરી રહ્યો છે વાપસી, શરૂ કરશે પ્રેક્ટિસ ધોનીએ બે વર્લ્ડકપ જીતાડ્યા છે ભારતને મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના ધૂરંધર કેપ્ટનોમાનો એક છે, ધોનીએ પોતાની કેપ્ટનશીપ કેરિયરમાં ભારતને બે-બે વર્લ્ડકપ અપાવ્યા છે. વર્ષ 2007માં પહેલો ટી20 વર્લ્ડકપ અને વર્ષ 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ ટીમ ઇન્ડિયાને અપાવ્યો હતો. મોટુ અપડેટઃ 8 મહિના બાદ ધોની ક્રિકેટના મેદાન પર કરી રહ્યો છે વાપસી, શરૂ કરશે પ્રેક્ટિસ ધોનીની કરિયર પર એક નજર ધોનીએ 2014માં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેણે 90 ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદીની મદદથી 4876 રન બનાવ્યા છે. ટેસ્ટમાં ધોનીનો શ્રેષ્ઠ સ્કોર 224 રન છે. 350 વન ડેમાં 84 વખત નોટઆઉટ રહીને ધોની 10773 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 73 અડધી સદી સામેલ છે. વન ડે કરિયરમાં 87.6ના સ્ટ્રાઇક રેટથી રન બનાવનારા ધોનીનો સર્વોચ્ચ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 ટી-20માં ધોનીએ 126ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. જેમાંથી તે 42 વખત નોટઆઉટ રહ્યો છે અને સર્વોચ્ચ સ્કોર 56 રન છે. મોટુ અપડેટઃ 8 મહિના બાદ ધોની ક્રિકેટના મેદાન પર કરી રહ્યો છે વાપસી, શરૂ કરશે પ્રેક્ટિસ મોટુ અપડેટઃ 8 મહિના બાદ ધોની ક્રિકેટના મેદાન પર કરી રહ્યો છે વાપસી, શરૂ કરશે પ્રેક્ટિસ

ટોપ સ્ટોરી

ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

Embed widget