શોધખોળ કરો

Ranji Trophyમાં બન્યો મહારેકોર્ડ, પ્રથમ નવ બેટ્સમેનોએ ફટકારી અડધી સદી

બેંગ્લોરમાં રમાઈ રહેલી બંગાળ અને ઝારખંડ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં આ ઈતિહાસ રચાયો હતો.

નવી દિલ્હીઃ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઇતિહાસ રચાયો છે.  બંગાળની ટીમે શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બંગાળની ટીમના પ્રથમથી નવમા સુધીના બેટ્સમેને 50 કે તેથી વધુ રન બનાવ્યા છે, જેમાં બે બેટ્સમેનોની સદી સામેલ છે.

બેંગ્લોરમાં રમાઈ રહેલી બંગાળ અને ઝારખંડ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં આ ઈતિહાસ રચાયો હતો. બંગાળે અહીં 773ના સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. દરમિયાન સાત ખેલાડીઓ આઉટ થયા હતા. એટલે કે 9 બેટ્સમેન ક્રીઝ પર હાજર હતા અને બધાએ 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.

બંગાળ તરફથી સુદીપ કુમાર ઘરમીએ સૌથી વધુ 186 રનની ઇનિંગ રમી હતી, જ્યારે એ. મજુમદારે 117 રનની ઇનિંગ રમી હતી. આ બે સદી સિવાય બાકીના સાત બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ફિફ્ટી ફટકારનારા ખેલાડીઓમાં પશ્ચિમ બંગાળ સરકારમાં રમત ગમત મંત્રી મનોજ તિવારીનો પણ સમાવેશ થાય છે, જેમણે 73 રનની ઇનિંગ રમી હતી.

બંગાળ ટીમનું સ્કોરકાર્ડ

 

  1. અભિષેક રમન - 61 રન
  2. અભિમન્યુ ઇશ્વરન - 65 રન
  3. સુદીપ કુમાર ઘરમી - 186 રન
  4. એ. મજમુદાર - 117 રન
  5. મનોજ તિવારી - 73 રન
  6. અભિષેક પોરેલ - 68 રન
  7. શાહબાઝ અહેમદ - 78 રન
  8. સાયન મંડલ - 53* રન
  9. આકાશ દીપ - 53* રન

બંગાળની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી ત્યારે આકાશ દીપે અંતમાં સારી બેટિંગ કરી હતી. તેણે માત્ર 18 બોલમાં 53 રન બનાવ્યા જેમાં 8 સિક્સ સામેલ હતી. આકાશ દીપે પણ રણજી ટ્રોફી મેચોમાં લગભગ 300ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

આવું પહેલીવાર બન્યું છે

જ્યારે સાયન મંડલે બંગાળ માટે પોતાની અડધી સદી ફટકારી ત્યારે પ્રથમ વખત એવુ બન્યું હતું કે પ્રથમ 8 બેટ્સમેનોએ ઘરેલું મેચની પ્રથમ ઇનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા. પરંતુ બંગાળે આનાથી પણ આગળ સિદ્ધિ હાંસલ કરી હતી. નવમા બેટ્સમેન એટલે કે આકાશદીપે પણ ફિફ્ટી ફટકારી હતી. પ્રથમ વખત એવું બન્યું છે કે ટોપ-9 બેટ્સમેનોએ ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 50+ સ્કોર બનાવ્યો હોય.

વર્ષ 1893માં જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી ત્યારે ટીમના 8 બેટ્સમેનોએ ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સામે 50+ રન બનાવ્યા હતા. પરંતુ તે સમયે તે ટોપ-8 બેટ્સમેન નહોતો.

ટોપ સ્ટોરી

અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
Embed widget