શોધખોળ કરો

Cricket: ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ના મળ્યુ સ્થાન તો આ બેટ્સમેને સેન્ચૂરી ઠોકીને આપ્યો જવાબ, કૉચે કેપ ઉતારીને કરી સલામ, જુઓ વીડિયો

સરફરાજ ખાને મુંબઇ તરફથી રણજી ટ્રૉફીની મેચમાં દિલ્હી વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી, તેને 155 બૉલમાં તાબડતોડ 125 રન ફટકારી દીધા હતા.

Ranji Trophy: મુંબઇ તરફથી ઘરેલુ ક્રિકેટ રમી રહેલા સરફરાજ ખાને ફરી એકવાર પોતાની તાકાત બતાવીને બધાનેં ચોંકાવી દીધા છે. તે એક પછી એક સદીઓ ફટકારી રહ્યો છે અને બીસીસીઆઇને જવાબ આપી રહ્યો છે. હાલમાં મંગળવારે રણજી ટ્રૉફીમાં રમાયેલી ઘરેલુ મેચમાં મુંબઇના બેટ્સમેન સરફરાજ ખાને દિલ્હી વિરુ્દ્ધ ફરી એકવાર તાબડતોડ સદી ફટકારી છે. સરફરાજ ખાને તોફાની બેટિંગ કરતાં 155 બૉલમાં 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 125 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગથી તેના કૉચ પણ ખુશ થઇ ગયા અને તેને કેપ ઉતારીને સલામી આપી હતી. આનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સરફરાજ ખાને મુંબઇ તરફથી રણજી ટ્રૉફીની મેચમાં દિલ્હી વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી, તેને 155 બૉલમાં તાબડતોડ 125 રન ફટકારી દીધા હતા. તેને પોતાની સદીનું મેદાનમાં જોરદાર સેલિબ્રેશન પણ કર્યુ હતુ.

આ દરમિયાન તેના કૉચ એટલે કે મુંબઇના કૉચ અમોલ મજૂમદાર એટલા ગદગદ થઇ ગયા કે તેમને પોતાની કેપ ઉતારીને સલામી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં સરફરાજ ખાનને ટીમ ઇન્ડિયામાં રમવાની તક નથી મળી રહી. દર વખતે સિલેક્ટર્સ તેને નજરઅંદજ કરી રહ્યાં છે, જોકે, સરફરાજ ખાન પોતાની રમતને બખૂબી દર્શાવી રહ્યો છે. 

IND vs AUS: સરફરાજને ના મળી ભારતીય ટીમમાં જગ્યા તો બધા ચોંક્યા, ફેન્સ અને એક્સપર્ટ્સે BCCIને કર્યુ ટાર્ગેટ, જુઓ
India Squad for Australia Series: મુંબઇના મીડલ ઓર્ડર બેટ્સમેન સરફરાજ ખાન (Sarfaraz Khan)ને એકવાર ફરીથી નિરાશ થવાનો વારો આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની વચ્ચે રમાનારી બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની શરૂઆતની બે ટેસ્ટ મેચો માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં સરફરાજ ખાન સામેલ નથી કરવામાં આવ્યો. ઘરેલુ સિઝનમાં સરફરાજ ખાનના છેલ્લી ત્રણ સિઝનથી લાજવાબ આંકડા છે, તેમ છતાં ભારતીય ટીમમાં જગ્યા ના મળવાના કારણે લોકો ચોંક્યા છે, ફેન્સ અને એક્સપર્ટ્સ પણ સરફરાજ ખાનને ટીમમાં સામેલ ના કરવા પાછળ ચોંકી ગયા છે, અને તેઓ આંકડા સાથે સરફરાજ ખાનનો રેકોર્ડ સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

એક્સપર્ટ્સ અને ફેન્સ સરફરાજ ખાનના હાલના ફર્સ્ટ ક્લાસના આંકડા સોશ્યલ મીડિયા પર શેર કરીને BCCI ને ટાર્ગેટ કરી રહ્યા છે, 

ખરેખરમાં, સરફરાજ ખાને અત્યાર સુધી 36 ફર્સ્ટ ક્લાસ મેચોની 52 ઇનિંગોમાં 3380 રન ફટકાર્યા છે, અહીં તેની બેટિંગ એવરેજ 80.47 રહી છે, આ દરમિયાન તેને કુલ 12 સદી અને 9 અડધીસદી ફટકારી છે. આમાં તે એક ત્રિપલ સેન્યૂરી પણ ફટકારી ચૂક્યો છે. 

સરફરાજ ખાને છેલ્લી ત્રણ સિઝનમાં જબરદસ્ત બેટિંગ કરી છે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ બેટ્સમેને 2019-20 માં 154.66 ની એવરેજથી 928 રન બનાવ્યા હતા, આ પછી 2021-22માં તેને 122.75 ની એવરેજથી 982 રન બનાવ્યા, 2022-23 સિઝનમાં પણ તે અત્યાર સુધી 89 ની એવરેજથી 801 રન બનાવી ચૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget