શોધખોળ કરો

અખ્તરે ખોલ્યુ મોટુ રાજ- હું 10 વર્ષમાં નેટમાં આ બેટ્સમેનને ક્યારેય આઉટ નથી કરી શક્યો

અખ્તરે કહ્યું કે તે ઇન્ઝમામ હતો, મારી એક્શન પણ ઠીક બ્રેટલીની જેમ અટપટી છે, પણ હું તે 10 વર્ષોમાં એકવાર પણ ઇન્ઝમામને નેટમાં આઉટ નથી કરી શક્યો, તે મારા બૉલને બીજા અન્ય બૉલરથી ખુબ સારી રીતે ઓળખી લેતો હતો

નવી દિલ્હીઃ રાવલપિંડી એક્સપ્રેસ તરીકે દુનિયાભરમાં જાણીતો થયેલા શોએબ અખ્તરે પોતાની કેરિયરનુ એક મોટુ રાજ ખોલ્યુ છે, પોતાની ઘાતક બૉલિંગથી ભલભલા બેટ્સમેનને ઘૂંટણીયે પાડી દેનારા બૉલરે કહ્યું કે મેં નેટમાં ક્યારેય ઇન્ઝમામને આઉટ નથી કર્યો. 10 વર્ષની નેટ પ્રેક્ટિસમાં તેના માટે આ સૌથી મોટી નિષ્ફળતા છે. શોએબ અખ્તરે એક વીડિયો પૉડકાસ્ટ દરમિયાન વાત કરતા કહ્યું- પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હક તેના બૉલને સમજવામાં સૌથી હોંશિયાર હતો. અખ્તરના મતે ઇન્ઝમામ તેના બૉલની સ્પીડને આરામથી સમજી લેતો હતો. નેટ્સમાં પણ ક્યારેય ઇન્ઝમામને મારા બૉલને ફટકારવામાં મુશ્કેલી ન હતી પડતી. અખ્તરે ખોલ્યુ મોટુ રાજ- હું 10 વર્ષમાં નેટમાં આ બેટ્સમેનને ક્યારેય આઉટ નથી કરી શક્યો અખ્તરે કહ્યું કે તે ઇન્ઝમામ હતો, મારી એક્શન પણ ઠીક બ્રેટલીની જેમ અટપટી છે, પણ હું તે 10 વર્ષોમાં એકવાર પણ ઇન્ઝમામને નેટમાં આઉટ નથી કરી શક્યો, તે મારા બૉલને બીજા અન્ય બૉલરથી ખુબ સારી રીતે ઓળખી લેતો હતો. અખ્તરે વીડિયો પૉડકાસ્ટમાં બીજા કેટલાય દિગ્ગજ ખેલાડીઓની પ્રસંશા કરી, અખ્તરે રાહુલ દ્રવિડ અને જેક કાલિસની બેટિંગના ભારોભાર વખાણ કર્યા હતા.

ટોપ સ્ટોરી

IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી બહાર, વૈભવ નહીં આ ખેલાડી લેશે સ્થાન!
ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી બહાર, વૈભવ નહીં આ ખેલાડી લેશે સ્થાન!
ભારતે ઝિમ્બાબ્વેને 121ને હરાવી શ્રેણી કરી કબ્જે, જાણો મેચના મુખ્ય ટર્નિંગ પોઇન્ટ્સ
ભારતે ઝિમ્બાબ્વેને 121ને હરાવી શ્રેણી કરી કબ્જે, જાણો મેચના મુખ્ય ટર્નિંગ પોઇન્ટ્સ
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
Embed widget