શોધખોળ કરો

Steve Smith: માર્નસ લાબુશેન બાદ સ્ટીમ સ્મિથની પણ બેવડી સદી, ડૉન બ્રેડમેનના રેકોર્ડની કરી બરોબરી

ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે

ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચમાં બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. માર્નસ લાબુશેન બાદ સ્ટીવ સ્મિથે પણ બેવડી સદી ફટકારી હતી. ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે આ મેચમાં ધમાકેદાર બેવડી સદી ફટકારી અને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.

સ્ટીવ સ્મિથે પોતાની બેવડી સદી 311 બોલમાં પૂરી કરી હતી જે તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી બેવડી સદી છે. પોતાની ઈનિંગમાં સ્ટીવ સ્મિથે 17 ચોગ્ગા ફટકાર્યા હતા અને ઈનિંગમાં અણનમ 200 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 598/4 પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેને પણ બેવડી સદી પણ ફટકારી હતી.

ડોન બ્રેડમેનના રેકોર્ડની બરોબરી કરી

જ્યારે સ્ટીવ સ્મિથે આ મેચમાં પોતાની 29મી સદી પૂરી કરી હતી.  આ સાથે તે ટેસ્ટ સદીના મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડોન બ્રેડમેનની બરોબરી પર પહોંચી ગયો છે. સ્ટીવ સ્મિથે આ 29મી સદીને બેવડી સદીમાં બદલી હતી. જેણે માત્ર 52 મેચમાં 29 ટેસ્ટ સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા માટે રિકી પોન્ટિંગ (41), સ્ટીવ વો (32) અને મેથ્યુ હેડન (30)ના નામે વધુ સદી છે.

ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ટેસ્ટ સદી

રિકી પોન્ટિંગ - 41 સદી, 168 મેચ

સ્ટીવ વો - 32 સદી, 168 મેચ

મેથ્યુ હેડન - 30 સદી, 103 મેચ

ડોન બ્રેડમેન - 29 સદી, 52 મેચ

સ્ટીવ સ્મિથ - 29 સદી, 88 મેચ

 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ બીજા દિવસે પોતાની તાકાત બતાવી

ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતની ટેસ્ટમાં મજબૂત પકડ બનાવી છે. જેમાં માર્નસ લાબુશેન (204 રન)ની બેવડી સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જે બીજા દિવસે લંચ પહેલા આઉટ થઈ ગયો હતો. લાબુશેનના ​​આઉટ થતાની સાથે જ તેની અને સ્મિથની ત્રીજી વિકેટ માટે 251 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. લાબુશેનને 132 અને 194 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે 293 રનથી રમવાનું શરૂ કર્યું, ત્યારે લાબુશેન 154 અને સ્મિથ 59 રન પર રમી રહ્યા હતા.

ટોપ સ્ટોરી

12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત
12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત
ICCની લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીયોનો જલવો, ટીમ ઇન્ડિયાનો બૉલર નંબર-1
ICCની લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીયોનો જલવો, ટીમ ઇન્ડિયાનો બૉલર નંબર-1
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી

વિડિઓઝ

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Embed widget