શોધખોળ કરો

ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ મેચ 'ગલી ક્રિકેટ' બની, પુજારાએ બન્ને ટીમમાંથી બેટિંગ કરી, ટીમમાં ન હતા એ ખેલાડીઓ બૉલિંગ કરવા આવ્યા

આ અભ્યાસ મેચમાં ભારત માટે એક સારી વાત એ રહી કે વિરાટ કોહલી (Virat Kohli) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ અહીં ફિફ્ટી ફટકારી,

India vs Leicestershire: લીસેસ્ટરશાયર વિરુદ્ધ વૉર્મ અપ મેચ (Warm-up Match)ના ત્રીજા દિવસો ગલી ક્રિકેટ જેવો રહ્યો. અહીં ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) લીસેસ્ટરશાયરની ટીમમાં હોવા છતાં ભારતીય ટીમ તરફથી બેટિંગ કરતો દેખાયો હતો. વળી, બન્નેની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેલો બૉલર નવદીપ સૈની, કમલેશ નાગરકોટી અને સાઇ કિશોરે પણ ખુબ બૉલિંગ કરી. 

આ અભ્યાસ મેચમાં ભારત માટે એક સારી વાત એ રહી કે વિરાટ કોહલી (Virat Kohli) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ અહીં ફિફ્ટી ફટકારી, ત્રીજા દિવસની રમત પુરી થવા સુધી ભારતીય ટીમ 366 રનની લીડ બનાવી ચૂકી છે. 

મેચના ચોથા દિવસે ભારતે પોતાનો સ્કૉર 80/1 થી આગળ વધારવાનો શરૂ કરી દીધો. પહેલા સેશનમાં ટીમ ઇન્ડિયાનો સ્કૉર 21 રન જોડાયા ત્યાં જ હનુમા વિહારી (20) પેવેલિયન પરત ફર્યો, થોડી વાર બાદ કેએસ ભરત (43) પણ આઉટ થઇ ગયો.

આ મેચમાં કોઇ ખાસ પ્રદર્શન ના કરી શક્યુ. શ્રેયસ અય્યર (32), શાર્દૂલ ઠાકુર (28), ચેતેશ્વર પુજારા (22) મોટી ઇનિંગ રમવામાં ફરી એકવાર નિષ્ફળ રહ્યાં. વળી, વિરાટ કોહલી (67) અને રવિન્દ્ર જાડેજા (56) એ અહીં ફિફ્ટી ફટકારી. સ્ટમ્પ સુધી ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 364 રન બનાવી લીધા. આ રીતે ભારતીય ટીમ કુલ 366 રન જ બનાવી શકી. 

India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયા કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શનિવારે કરવામાં આવેલા રેપિડ એન્ટીજન ટેસ્ટમાં રોહિત શર્માનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીસીસીઆઇએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

બીસીસીઆઇએ લખ્યું હતું કે શનિવારે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT)માં કેપ્ટન રોહિત શર્માનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તાજેતરમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે.

રોહિત શર્મા લેસ્ટરશાયર સામે ચાલી રહેલી ભારતીય ટીમની પ્રેક્ટિસ મેચમાં સામેલ હતો, પરંતુ રમતના ત્રીજા દિવસે ભારતની બીજી ઇનિંગમાં રોહિત બેટિંગ કરવા આવ્યો નહોતો. રોહિત મેચના શરૂઆતના દિવસે પ્રથમ દાવમાં ઓપનિંગ કરવા આવ્યો હતો અને 25 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો......... 

Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ

India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના

US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ

Horoscope Today 26 June 2022: મિથુન, સિંહ, મકર, અને કુંભ, રાશિ ધરાવતાં લોકો ન કરે આ કામ, જાણો આપની રાશિનું રાશિફળ

Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી

Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget