શોધખોળ કરો

એમએસ ધોની કરવા જઈ રહ્યો છે બૉલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી, આ હશે પ્રથમ પ્રોજેક્ટ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી ચૂકેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જલ્દીજ બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગત મહિનામાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી હતી. જો કે, ધોની આઈપીએલ રમતો રહેશો. હવે ધોનીને લઈને જે સમાચાર સામે આવી રહ્યાં છે તેને લઈને તેમના ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે. સૂત્રો અનુસાર, ધોની જલ્દીજ બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહ્યો છે. આ પહેલા ઘણા ભારતીય ક્રિકેટરો ફિલ્મોમાં પોતાની કિસ્મત અજમાવી ચૂક્યા છે, જેમાં વિનોદ કામલી, અજય જાડેજા જેવા નામો સામેલ છે. જો કે, તેમાં કોઈને પણ સફળતા મળી શકી નથી. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ લિસ્ટમાં ધોનીનું નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે.  જો કે, ધોનીની એન્ટ્રી અન્ય ક્રિકેટર્સથી અલગ થવાની છે. એમએસ ધોની કરવા જઈ રહ્યો છે બૉલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી, આ હશે પ્રથમ પ્રોજેક્ટ મીડિયા રિપોર્ટ અનુસાર, માહી એક્ટર તરીકે નહીં પણ નિર્માતા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. સૂત્રો અનુસાર, ઘોની જલ્દી જ એક વેબ સીરિઝને કો પ્રોડ્યૂસ કરશે. આ વાતની જાણકારી ધોનીના પત્ની સાક્ષીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે આપી છે. સાક્ષીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘અમને તમારો પ્રેમ અને દુઓની જરૂર છે.’ તે સિવાય સાક્ષીએ હાલમાં જ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વેબ સીરીઝ એક અઘોરીના સફરની કહાની દર્શાવશે. આ સીરીઝ દ્વારા સમાજમાં ચાલી રહેલા ઘણા મિથ્સને તોડાવાનો પ્રયાસ કરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget