શોધખોળ કરો
ધોનીએ T20માં બનાવ્યો વધુ એક રેકોર્ડ, આ ખેલાડીને પાછળ રાખીને પહોંચ્યો ટૉપ પર
1/6

ધોનીએ આ રેકોર્ડ 288 ટી-20 મેચોમાં હાંસલ કર્યો છે, જ્યારે આ લિસ્ટમાં બીજા નંબરે કિરોન પોલાર્ડનુ નામ છે જે 420 મેચોમાં 105 વાર નૉટઆઉટ રહ્યો છે.
2/6

ધોનીએ માત્ર 288 ટી-20 મેચોમાં 106 ઇનિંગમાં નૉટઆઉટ રહીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ પહેલા નૉટઆઉટ રહેવાનો આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન કીરોન પોલાર્ડના નામે હતો. જેને રવિવારે રમાયેલી ચેન્નાઇ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ધોનીએ તોડી દીધો હતો.
Published at : 14 May 2018 12:15 PM (IST)
View More





















