શોધખોળ કરો

કેપટાઉનમાં પાણીની તંગી, ટીમ ઇન્ડિયાને બે મિનિટથી વધારે ન નાહવાનું ફરમાન

1/4
આવા સમયમાં કેપટાઉનમાં ઈન્ડિયા-આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. કેપટાઉનમાં પાણીની ભારે કટોકટી ચાલી રહી છે ત્યારે ભારતીય ક્રિકેટર્સ માટે સારા સમાચાર એ છે કે ભૂગર્ભ જળનું સ્તર ઘટી જતા પિચમાંથી ભેજ ઓછો થઈ ગયો છે. ભારતીય ક્રિકેટર્સ આવી સૂકી પિચ પર રમવા ટેવાયેલા છે.

2/4
 સાવ સૂકા શિયાળા અને ભૂગર્ભ જળના સ્તરમાં ભયજનક દરે થયેલા ઘટાડાને કારણે કેપ ટાઉનમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે અને ત્યાં પાણીનું ટીપેટીપુ સંભાળીને વાપરવામાં આવે છે.

3/4
 સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં દરેક વ્યક્તિને નહાવા માટે બે મિનિટ કરતા વધુ સમય માટે પાણી ન વાપરવાની કડક સૂચના આપવામાં આવી છે. પરસેવે રેબઝેબ અને થાકેલાપાકેલા ભારતીય ટીમના ક્રિકેટર્સ સાઉથ આફ્રિકા હોટેલ પર પહોંચતા જ તેમને આ સૂચના આપવામાં આવી હતી. તેઓ શક્ય તેટલુ આ સૂચનાનું પાલન કરવાની કોશિશ કરે છે પરંતુ તેમને આટલા ઓછા સમયમાં નહાવાનું પતાવી દેવાનું અઘરુ પડી રહ્યું છે.

4/4
નવી દિલ્હીઃ મુશ્કેલ વિદેશી પ્રવાસ પર ગયેવ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મેચ શરૂ થતા પહેલા જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર ગયેલ ટીમ ઇન્ડિયાના ખેલાડી ખૂબ પસીનો વહાવી રહ્યા છે પરંતુ નાહવા માટે તેમને માત્ર બે મિનિટનો સમય આપવામાં આવી રહ્યો છે. કારણ કે કેપટાઉનમાં પાણીની તંગી છે. તેના કારણે પાણી બચાવવા માટે સત્તાવાર રીતે આમ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ

વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Embed widget