શોધખોળ કરો

વર્લ્ડકપ સેમિફાઇનલની હાર મારા કોચિંગ કરિયરની સૌથી નિરાશાનજક ક્ષણઃ રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં 30 મિનિટની ખરાબ રમતને જવાબદાર ગણી હતી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં મળેલી હાર છેલ્લા બે વર્ષમાં તેમના કોચિંગ કરિયરની સૌથી નિરાશાજનક ક્ષણ હતી. વર્લ્ડકપ 2019માં જતા અગાઉ ટીમ  ઇન્ડિયા વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર હતી. કોહલીની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઇન્ડિયા પાસે આઠ વર્ષ બાદ ફરીથી વર્લ્ડકપ જીતવાની તક હતી. રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં 30 મિનિટની ખરાબ રમતને જવાબદાર ગણી હતી. એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, હું વર્લ્ડકપ  2019ની સેમિફાઇનલને છેલ્લા બે વર્ષમાં મારા કોચિંગ કરિયરની સૌથી નિરાશાજનક ક્ષણ કહું છું. એ 30 મિનિટની રમતે બધુ બદલી દીધું હતું. અમારા હાથમાંથી બધુ સરકી ગયું. અમે ટુનામેન્ટમાં ખૂબ  સારુ ક્રિકેટ રમ્યા હત. અમે કોઇ પણ ટીમની તુલનામાં વધુ મેચ જીતી હતી. પોઇન્ટ્સ ટેબલમાં અમે સૌથી ઉપર હતા પરંતુ એક ખરાબ દિવસે બધુ જ બદલી દીધુ હતું. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાના ટોચના ત્રણ બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ઓપનર રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલી ફક્ત 1-1 રન બનાવી આઉટ થયા હતા. ભારતે પાંચ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચમાં ધોની અને જાડેજાએ સારુ પ્રદર્શન કર્યુ હતુ પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget