હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ છગ્ગા ફટકાર્યા, અને આની સંખ્યા 12 પહોંચાડી દીધી. વર્ષ 2010માં વેસ્ટ ઇન્ડિઝની ડીંડ્રા ડોટિને 9 છગ્ગા ફટકાર્યા હતા. હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયા સામે પહેલી સિક્સ મારતાં જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની મેગ લેનિને વર્ષ 2014માં 8 છગ્ગા ફટકાર્યા હતા.
3/5
હરમનપ્રીત કૌરે 2018ના વર્લ્ડ ટી20માં 10 છગ્ગા ફટકારતાની સાથે જ તેને આઠ વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ સાથે તે છગ્ગા ફટકારમાં ટૉપ પર પહોંચી ગઇ છે. તેને ઓસ્ટ્રેલિયાની સામે પહેલી સિક્સ ફટકારતાંની સાથ જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
4/5
5/5
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર વધુ એક કિર્તિમાન સ્થાપિત કરી દીધો છે. તેને આઇસીસી વર્લ્ડટી20માં છગ્ગાઓનો નવો રેકોર્ડ બનાવ્યો, એટલે કે તે ટી20ની નવી સિક્સર કિંગ બની ગઇ છે.