શોધખોળ કરો
વર્લ્ડકપ 2019માં ભારતની પ્રથમ હાર, ઈંગ્લેન્ડે 31 રને હરાવ્યું, રોહિત શર્માની સદી એળે ગઈ
Background
વર્લ્ડકપ 2019માં આજે 38મો મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટોનના બર્મિંઘમમાં રમાયો હતો.
23:08 PM (IST) • 30 Jun 2019
ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 338ના રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકતાં ભારતનો 31 રનથી પરાજય થયો હતો. વર્લ્ડકપમાં ભારતની આ પ્રથમ હાર હતી. ભારત તરફથી રોહિત શર્માએ 102 અને કોહલીએ 66 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 44 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી પ્લેંકેટે 3 વિકેટ લીધી હતી.
23:12 PM (IST) • 30 Jun 2019
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















