શોધખોળ કરો
ICC ODI Rankings: વન ડેમાં કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો દબદબો
ICC ODI Rankings Update: વન ડે ઈન્ટરનેશનલમાં બોલર્સના લિસ્ટમાં ભારતનો જસપ્રીત બુમરાહ નંબર એક પર છે. ટેસ્ટ રેંકિંગમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ નંબર 1 પર છે. જ્યારે વિરાટ કોહલી નંબર 2 પર છે.

નવી દિલ્હીઃઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વન ડે ઈન્ટરનેશનલના રેંકિંગમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી વન ડે રેંકિંગમાં નંબર 1 અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા નંબર 2 પર છે.
વન ડે ઈન્ટરનેશનલમાં બોલર્સના લિસ્ટમાં ભારતનો જસપ્રીત બુમરાહ નંબર એક પર છે. ટેસ્ટ રેંકિંગમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ નંબર 1 પર છે. જ્યારે વિરાટ કોહલી નંબર 2 પર છે.
ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનાર પ્રથમ બોલર બનનારા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની ટેસ્ટ રેંકિંગમાં ટોપ-10માં વાપસી થઈ છે. તે 8માં ક્રમે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
