શોધખોળ કરો

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પાંચ વનડે મેચોની સીરીઝની આજે અંતિમ અને ફાઇનલ વનડે રમાવવાની છે. દિલ્હીના સ્ટેડિયમમાં બન્ને ટીમો આજની મેચ જીતીને સીરીઝ પર કબ્જો જમાવવા કોશિશ કરશે. આઇસીસી વર્લ્ડકપ 2019 પહેલા આ ભારત માટે અંતિમ વનડે છે. બન્ને ટીમો માટે આજે કરો યા મરોનો જંગ છે. આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી વનડે નવી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમાઇ રહી છે. પાંચમી વનડેનું લાઇવ પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગે થશે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી વનડેનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને હિન્દી કૉમેન્ટ્રી માટે સ્ટાર સ્પોર્ટ્સ પર જોઇ શકાય છે. આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, વિજય શંકર, રિષભ પંત, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

ટોપ સ્ટોરી

WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની

WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ

WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?

IND vs NZ: વનડે શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો, પ્રસિદ્ધ કૃષ્ણા બહાર! કોને મળશે તક?

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો

Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર

 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે

મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!

Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?

ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો

Embed widget