શોધખોળ કરો

ટેસ્ટ સીરીઝ: વેસ્ટ ઈન્ડિઝે આ મહાકાય ખેલાડીને કર્યો સામેલ, વજન સાંભળીને આંખો થઇ જશે પહોળી

વેસ્ટ ઈન્ડિઝનો રહકીમ કૉર્નવૉલ 26 વર્ષીય યુવા ક્રિકેટર છે અને તે પોતાની રમત કરતા વધારે ભારે ભરખમ વજન અને કદના કારણે ચર્ચામાં રહે છે.

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝે ભારત વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના પસંદગી કરતા ક્રિસ ગેલને ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો નથી. જો કે ક્રિસ ગેલે વિદાઈ ટેસ્ટ મેચ રમવાની ઇચ્છા જાહેર કરી હતી. ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં એક યુવા ઓલરાઉન્ડર ખેલાડી રહકીમ કોર્નવાલને સમાવેશ કર્યો છે. ટેસ્ટ સીરીઝ: વેસ્ટ ઈન્ડિઝે આ મહાકાય  ખેલાડીને કર્યો સામેલ, વજન સાંભળીને આંખો થઇ જશે પહોળી 26 વર્ષીય રહકીમ કૉર્નવૉલ  પોતાની રમત કરતા વધારે ભારે ભરખમ વજન અને કદના કારણે ચર્ચામાં રહે છે. રહકીમની ઉંચાઈ સાડે 6 ફૂટ છે અને વજન 140 કિલોગ્રામ છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝની ડૉમેસ્ટિક ક્રિકેટમાં પોતાના શાનદાર બોલિંગ અને બેટિંગના કારણે લોકપ્રિય છે. ટેસ્ટ સીરીઝ: વેસ્ટ ઈન્ડિઝે આ મહાકાય  ખેલાડીને કર્યો સામેલ, વજન સાંભળીને આંખો થઇ જશે પહોળી રહકીમ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે વર્ષ 2016માં ભારત પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ XI માટે રમતો નજર આવ્યો હતો અને ઑલરાઉન્ડર પ્રદર્શન કહ્યું હતું. તેણે બોલિંગમાં કોહલી, પૂજારા અને રહાણે જેવા ખેલાડીઓની વિકેટ ઝડપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે 41 રન પણ બનાવ્યા હતા. પ્રભાવશાળી હોવા છતાં પણ તેને પોતાના વજનના કારણે વેસ્ટ ઇન્ડિઝની રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કરવામાં સમય લાગી ગયો. ટેસ્ટ સીરીઝ: વેસ્ટ ઈન્ડિઝે આ મહાકાય  ખેલાડીને કર્યો સામેલ, વજન સાંભળીને આંખો થઇ જશે પહોળી રહકીમે 2014માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2224 રન બનાવ્યા છે. સાથે બોલિંગમાં 260 વિકેટ ઝડપી છે. તેમણે 17 વખત ઈનિંગમાં પાંચ વિકેટ અને 2 વખત 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. IND vs West Indies: વેસ્ટ ઈન્ડિઝે ટીમની કરી જાહેરાત, કયા ધૂરંધર ખેલાડીની થઈ એન્ટ્રી? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણArvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસRajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલBhupendrasinh Zala : ભૂપેન્દ્રસિંહને 2027માં વિધાનસભા લડી બનવું હતું કેન્દ્રીય મંત્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર

Embed widget