શોધખોળ કરો

ટીમ ઈન્ડિયા સંતુલિત, પણ વર્લ્ડકપ માટે અન્ય ટીમો............

ભારત 5 જૂને, સાઉથ હેમ્પટનમાં સાઉથ આફ્રિકા સામે રમીને વર્લ્ડકપ અભિયાનનો પ્રારંભ કરશે.

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ICC Worldcup 2019ને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ અને ક્રિકેટ વિશ્વના જાણીતા ક્રિકેટર જોહન્ટી રોડ્સે ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડકપને લઇ એક મોટું નિવેદન આપ્યું છે. રોડ્સે કહ્યું કે, વિરાટ કોહલીની ભારતીય ટીમ સંતુલિત ટીમ છે પરંતુ વર્લ્ડકપનું ફોર્મેટ ઓપન હોવાથી બાકીની શ્રેષ્ઠ ટીમોને પણ તક છે. ટુર્નામેન્ટમાં કેટલીક સારી ટીમો છે અને મેચના દિવસે હવામાન સહિતની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ કેવી પ્લેઇંગ ઇલેવન નક્કી કરે છે તેના પર નિર્ભર છે. ભારત 5 જૂને, સાઉથ હેમ્પટનમાં સાઉથ આફ્રિકા સામે રમીને વર્લ્ડકપ અભિયાનનો પ્રારંભ કરશે. રોડ્સે કહ્યું કે, ભારતને આઈપીએલનો અનુભવ કામ લાગશે. જસપ્રીત બુમરાહ જેવા કેટલાક યુવા પ્લેયરોના પ્રદર્શન પર ટીમ ઈન્ડિયાનો સઘળો આધાર રહેશે. રેન્કિંગમાં સાતમા નંબર પર રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે પણ વન ડેમાં સારું પ્રદર્શન કર્યું છે. ડાર્ક હોર્સ તરીકે તેની પણ અવગણના કરી શકાય નહીં. ઇંગ્લેન્ડમાં 1992નો વર્લ્ડકપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાયો હતો અને તે વખતે પાકિસ્તાન વિજેતા બન્યું હતું. આઝાદ ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો, કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન ઈન્ફોસિસ ફાઉન્ડેશનને લાગ્યો મોટો ફટકો, ગૃહ મંત્રાલયે રદ કર્યુ રજિસ્ટ્રેશન, જાણો વિગત ઉજ્જૈનમાં પ્રિયંકા ગાંધીએ કોની સાથે મહાકાલની કરી પૂજા, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

Cricket: વિરાટ કોહલી અને રોહિત શર્માની આગામી મેચ ક્યારે ? ભારત-શ્રીલંકા વનડેનું જાણો શિડ્યૂલ
Cricket: વિરાટ કોહલી અને રોહિત શર્માની આગામી મેચ ક્યારે ? ભારત-શ્રીલંકા વનડેનું જાણો શિડ્યૂલ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
Embed widget