શોધખોળ કરો

Ind vs Aus 1st T20: ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટી-20માં ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું, ચહલ-જાડેજા જીતના હીરો

વિરાટ કોહલીએ આજની મેચમાં ટી નટરાજનના ડેબ્યૂ ઉપરાંત કેટલાક ફેરફાર કર્યા છે. સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવ્યા છે

india vs australia first t20 live updates Ind vs Aus 1st T20: ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટી-20માં ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું, ચહલ-જાડેજા જીતના હીરો

Background

નવી દિલ્હીઃ આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝની પહેલી મેચ માનુકા ઓવલ કેનબેરા મેદાન પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કર્યુ છે. ભારતની બેટિંગ શરૂ થઇ ચૂકી છે.

વિરાટ કોહલીએ આજની મેચમાં ટી નટરાજનના ડેબ્યૂ ઉપરાંત કેટલાક ફેરફાર કર્યા છે. સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવ્યા છે.

18:28 PM (IST)  •  04 Dec 2020

ત્રણ મેચની ટી20 સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવી દીધું હતું. 162 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી. આરોન ફિન્ચે 35, ડાર્સી શોર્ટ 34 અને મોઝેઝ હેનરિક્સે 30 રન કર્યા. જ્યારે ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી.
17:05 PM (IST)  •  04 Dec 2020

નટરાજને ભારતને ચોથી સફળતા અપાવતા ડી શોર્ટને પેવેલિયન મોકલી દીધો, ડી શોર્ટ 3 ચોગ્ગા સાથે 38 બૉલમાં 34 રન બનાવીને આઉટ થયો. ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 16 ઓવરમાં 116/4
Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget