શોધખોળ કરો
INDvAUS: આવતીકાલથી અંતિમ ટેસ્ટ, જાણો કેટલા વાગે થશે શરૂ અને કઈ ચેનલ પરથી જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ
1/3

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની અંતિમ ટેસ્ટનો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રારંભ થશે. ભારત પ્રથમ અને ત્રીજી ટેસ્ટ જીતી ચુક્યું હોવાથી શ્રેણીમાં 2-1થી આગળ છે. જ્યારે બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું.
2/3

મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી જોઈ શકાશે. અંગ્રેજી કોમેન્ટ્રી સોની સિક્સ અને સોની સિક્સ HD પરથી તથા હિન્દી કોમેન્ટ્રી સોની ટેન 3 અને સોની ટેન 3 HD પરથી પ્રસારિત થશે. સોની LIV પરથી મેચનું લાઇવ સ્ટ્રિમિંગ નિહાળી શકાશે.
Published at : 02 Jan 2019 07:38 AM (IST)
View More





















