શોધખોળ કરો

IND VS ENG: ટીમ ઈન્ડિયા જીત માટે 84 રન દૂર, સ્ટંપ્સ સુધી સ્કોર 110/5

બર્મિંઘમઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ એઝબેસ્ટૉન મેદાન પર રમાઇ રહી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 287 રન બનાવી ઑલ આઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ટીમ ઈન્ડિયા પણ પોતાની પ્રથમ ઈનિંગમાં 274 રન પર ઑલ આઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 180 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી અને ભારતને જીત માટે  194 રનનો ટારગેટ આપ્યો છે. લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસના અંતે 5 વિકેટ ગુમાવી 110 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાને જીત માટે 84 રનની જરૂર છે. વિરાટ કોહલી (43 રન) અને દિનેશ કાર્તિક (18) રને રમતમાં છે.   ટીમ ઈન્ડિયા તરફથી  ઈશાંત શર્માએ સર્વાધિક પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને પણ ત્રણ વિકેટ અને ઉમેશ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમા  સેમ કુરેને સર્વાધિક 63 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ટેસ્ટમાં કોહલીની આ 22મી સદી છે. કોહલીએ 225 બોલમાં 22 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 149 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી મુરલી વિજય (20 રન) ,લોકેશ રાહુલ(4 રન), શિખર ધવન(26 રન), રહાણે(15 રન) બનાવ્યા હતા. દિનેશ કાર્તિક ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસે 88 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યા હતા જ્યારે બીજા દિવસે 287 રન બનાવી ઈંગ્લેન્ડની ટીમ ઑલ આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ 80 રન અને જોની બેયરસ્ટો 70 રન બનાવ્યા હતા. જ્યારે કીટન જેનિંગ્સે 42 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા બીજી વિકેટ માટે રૂટ અને જેનિંગ્સે 72 રનની ભાગીદારી નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી ઈંગ્લેડની પ્રથમ ઈનિગમાં રવિચંદ્રન અશ્વિન સર્વાધિક ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે મોહમ્મદ શમી 2 અને ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

ટોપ સ્ટોરી

આર પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, ગ્રાન્ડ શતરંજ ટૂર જીતનાર પહેલો ભારતીય બન્યો
આર પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, ગ્રાન્ડ શતરંજ ટૂર જીતનાર પહેલો ભારતીય બન્યો
શ્રીલંકાનો પ્રવાસ પૂરો, જાણો હવે ક્યારે અને કોની સાથે છે ભારતીય ટીમની આગામી મેચ? જુઓ સપ્ટેમ્બરનું શેડ્યૂલ
શ્રીલંકાનો પ્રવાસ પૂરો, જાણો હવે ક્યારે અને કોની સાથે છે ભારતીય ટીમની આગામી મેચ? જુઓ સપ્ટેમ્બરનું શેડ્યૂલ
ટી20 ક્રિકેટમાં 39 વર્ષની ઉંમરે પોલાર્ડ ફરી બન્યો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી, બટલરને પાછળ છોડ્યો
ટી20 ક્રિકેટમાં 39 વર્ષની ઉંમરે પોલાર્ડ ફરી બન્યો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી, બટલરને પાછળ છોડ્યો
Hockey world cup: ભારતે રચ્યો ઈતિહાસ, જર્મનીને હરાવી તોડ્યો 52 વર્ષ જૂનો રેકોર્ડ 
Hockey world cup: ભારતે રચ્યો ઈતિહાસ, જર્મનીને હરાવી તોડ્યો 52 વર્ષ જૂનો રેકોર્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષાબંધન પર ધબકતો સંબંધ
Hun To Bolish : હું તો બોલીશ : ચીનનો વોટર બોમ્બ
Sagbara Forest Land Dispute: જંગલ જમીન વિવાદમાં મોટો વળાંક! કાલે ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બે મંત્રીઓ
Sugar Price: સરકાર પાસે ખાંડનો જથ્થો નથી? ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનનો મોટો દાવો
Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 
Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી
Embed widget