શોધખોળ કરો

ચાલુ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે ગુમાવ્યો પિત્તો, ફેન્સને આપી ગાળ, જાણો વિગતે

સ્ટોક્સે જોહાનિસબર્ગમાં લાઇવ મેચ દરમિયાન દર્શકો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેન સ્ટોક્સ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

જોહાનિસબર્ગઃ ઈંગ્લેન્ડને 2019નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. સ્ટોક્સે જોહાનિસબર્ગમાં લાઇવ મેચ દરમિયાન દર્શકો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેન સ્ટોક્સ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ નિરાશ થઈને ડ્રેસિંગ રૂમ તરફ આવતો હતો ત્યારે એક દર્શકે બેન સ્ટોક્સને કઇંક કહ્યું. જે બાદ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે ગુસ્સામાં આવી તેને ગાળ આપી હતી. ક્રિકેટ પ્રેમીએ સ્ટોક્સને શું કહ્યું હતું ? મેચ નિહાળી રહેલા ક્રિકેટ પ્રેમીએ બેન સ્ટોક્સની તુલના પોપ સિંગર એડ શીરન સાથે કરી હતી. જેના કારણે તે ભડક્યો અને ગુસ્સામાં પ્રશંસકને કહ્યું, તારે જે પણ કહેવું હોય તે મેદાનની બહાર મારી પાસે આવીને....... મેચના લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન બેન સ્ટોક્સની વાત સમગ્ર વિશ્વએ સાંભળી. જે બાદ સ્ટોક્સે ટ્વિટર પર તેના વર્તન માટે માફી માંગી છે. વિવાદ બાદ સ્ટોક્સે માફી માંગી સ્ટોક્સે લખ્યું, હું મારી અભદ્ર ભાષા માટે માફી માંગુ છું. જ્યારે હું આઉટ થઈને પરત ફરી રહ્યો હતો ત્યારે દર્શકોએ મારા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. હું માનું છું કે જે રીતે મેં રિએક્ટ કર્યું તે અવ્યવહારું હતો અને આ માટે હું માફી માંગુ છું. મારી ભાષા માટે હું વિશ્વભરના યુવા ફેંસની માફી માંગુ છું. દિલ્હી ચૂંટણીઃ 48 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે BJP ઉમેદવાર કપિલ મિશ્રા, ECએ લગાવ્યો પ્રતિબંધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget