શોધખોળ કરો

IND vs SA: આજે પ્રથમ ટેસ્ટમાં વરસાદનું જોખમ, જાણો પાંચેય દિવસ કેવું રહેશે વાતાવરણ

મેચના બીજા અને ત્રીજા દિવસે 50 અને 40 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે અંતિમ બે દિવસની રમત વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે ત્રણ મેચની સીરીઝનો પ્રથમ ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં આજે રમાશે. આ મેચ પર વરરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે, આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડે તેવી આશંકા છે. એવામાં મેચ કેટલા દિવસ ચાલશે તે તો સમય જ કહેશે. મેચ વિશાખાપટ્ટનમના ડો. વાઈ.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એક્યુવેધરના મતે પાંચેય દિવસ વરસાદની સંભાવના છે. જોકે મેચના પ્રથમ અને બીજા દિવસે થોડો તડકો રહેશે. જોકે આ પછી વાદળો છવાય તેવી સંભાવના છે. મેચના બીજા અને ત્રીજા દિવસે 50 અને 40 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે અંતિમ બે દિવસની રમત વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. મેચના સ્થળથી લગભગ 50 કિલોમીટર દૂર વિજયનગરમમાં દક્ષિણ આફ્રિકા અને બોર્ડ અધ્યક્ષ ઇલેવન વચ્ચે રમાયેલી ત્રણ દિવસીય વોર્મઅપ મેચ પણ પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. IND vs SA: આજે પ્રથમ ટેસ્ટમાં વરસાદનું જોખમ, જાણો પાંચેય દિવસ કેવું રહેશે વાતાવરણ ટેસ્ટની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમની નજર ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ શ્રેણી પર રહેશે. દક્ષિણ આફ્રિકા માટે ભારતીય ટીમને પડકાર આપવો આસાન રહેશે નહીં. હવે જોવું રસપ્રદ રહેશે કે બંને ટીમો આશા પ્રમાણે શ્રેણીની શરુઆત કરે છે કે પછી વરસાદ બંનેની આસા પર પાણી ફેરવી નાખે છે. આ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીની પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. બીજી ટી-20માં ટીમ ઇન્ડિયા (Team India) એ જીત મેળવી હતી. જ્યારે ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકા(South Africa)એ જીત મેળવી શ્રેણી ડ્રો કરાવી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ

અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ

Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહીAhmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડRajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી

WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ

MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું

સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!

Embed widget