શોધખોળ કરો
INDvAUS: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી થયો સીરિઝમાંથી બહાર, જાણો કોનો કરાયો સમાવેશ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17181455/umesh-yadav6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![પૃથ્વી શૉએ વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટમાં રમાયેલી મેચથી ટીમ ઈન્ડિયામાં ટેસ્ટ ડેબ્યૂ કરતા સદી ફટકારી હતી. જેના કારણે તેના પાસેથી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારા દેખાવની આશા રાખવામાં આવતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17181553/shaw12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૃથ્વી શૉએ વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટમાં રમાયેલી મેચથી ટીમ ઈન્ડિયામાં ટેસ્ટ ડેબ્યૂ કરતા સદી ફટકારી હતી. જેના કારણે તેના પાસેથી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારા દેખાવની આશા રાખવામાં આવતી હતી.
2/5
![આ પહેલા એવું કહેવાતું હતું કે, પૃથ્વી શૉ પ્રથમ બે ટેસ્ટ નહીં રમે અને સીરિઝની છેલ્લી બે મેચ રમશે. પરંતુ હવે તે રમવાનો નથી તે સ્પષ્ટ થઈ જતાં ભારતીય ટીમની ઓપનરની મુશ્કેલી યથાવત રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17181549/shaw11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા એવું કહેવાતું હતું કે, પૃથ્વી શૉ પ્રથમ બે ટેસ્ટ નહીં રમે અને સીરિઝની છેલ્લી બે મેચ રમશે. પરંતુ હવે તે રમવાનો નથી તે સ્પષ્ટ થઈ જતાં ભારતીય ટીમની ઓપનરની મુશ્કેલી યથાવત રહેશે.
3/5
![નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે અને પર્થમાં બીજી ટેસ્ટ રમી રહી છે. મેચમાં ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ પર ભીંસ વધારી દીધી છે. ભારતે આવતીકાલે મેચ જીતવા 175 રનની જરૂર છે અને 5 વિકેટ હાથ પર છે. સીરિઝની બે ટેસ્ટ મેચની ચાર ઈનિંગ દરમિયાન ભારતીય ટીમ માટે ઓપનરોનો દેખાવ માથાનો દુઃખાવો સાબિત થયો છે. આ સ્થિતિમાં ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17181542/shaw6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે અને પર્થમાં બીજી ટેસ્ટ રમી રહી છે. મેચમાં ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ પર ભીંસ વધારી દીધી છે. ભારતે આવતીકાલે મેચ જીતવા 175 રનની જરૂર છે અને 5 વિકેટ હાથ પર છે. સીરિઝની બે ટેસ્ટ મેચની ચાર ઈનિંગ દરમિયાન ભારતીય ટીમ માટે ઓપનરોનો દેખાવ માથાનો દુઃખાવો સાબિત થયો છે. આ સ્થિતિમાં ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવી રહ્યા છે.
4/5
![પ્રેક્ટિસ મેચ દરમિયાન ઘાયલ થયેલો ટીમ ઈન્ડિયાનો ઓપનર પૃથ્વી શૉ સમગ્ર સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ મેચમાં કેચ પકડવા જતાં શૉને પગમાં ઈજા થઈ હતી. જેના કારણે તેને ઊંચકીને મેદાન બહાર લઈ જવાયો હતો. પૃથ્વી શૉના સ્થાને મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17181535/shaw.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રેક્ટિસ મેચ દરમિયાન ઘાયલ થયેલો ટીમ ઈન્ડિયાનો ઓપનર પૃથ્વી શૉ સમગ્ર સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ મેચમાં કેચ પકડવા જતાં શૉને પગમાં ઈજા થઈ હતી. જેના કારણે તેને ઊંચકીને મેદાન બહાર લઈ જવાયો હતો. પૃથ્વી શૉના સ્થાને મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
5/5
![મયંક અગ્રવાલની ફાઇલ તસવીર.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17181530/mayanak.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મયંક અગ્રવાલની ફાઇલ તસવીર.
Published at : 17 Dec 2018 06:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)