શોધખોળ કરો
મુંબઈ ઈન્ડિયન્સ માટે સતત પ્રાર્થના કરતાં અને ટીમ માટે 'લકી ચાર્મ' આ 'નાની' છે કોણ? જાણો તેમના વિશે
1/7

સિદ્ધાર્થ લખે છે કે, હું ખૂબ જ મુંઝવણ અનુભવું છું. મુંબઈની જીતનું કારણ શું હતું. ટીમ કે આન્ટી? પ્રોફેસર જ્ઞાનચો લખે છે, આ છે મેચનો ટર્નિંગ પોઈન્ટ. આમ્યા પાટિલ લખે છે, મુંબઈએ આન્ટીનો આભાર માનવો જોઈએ. એક અન્ય યૂઝર લખે છે, આન્ટી જી આવતીકાલે મારી પરીક્ષા છે તો મારા માટે પણ પ્રાર્થના કરો.
2/7

બીજી બાજુ ટ્વિટર યૂઝર્સ મુંબઈ ઇન્ડિયન્સની જીતનો જશ એ જ વૃદ્ધ મહિલાની પ્રાર્થનાઓને આપતા રહ્યા. યૂઝર આસ્તિક લખે છે કે, વૃદ્ધ મહિલાના કારણે જ મુંબઈ ઇન્ડિયન્સની જીતી ગઈ. પ્રતિક સિંહ લખે છે, પ્રાર્થના કરનાર આન્ટીની પ્રાર્થનાનો જવાબ. મુંબઈના તમામ ધુરંધર ઓફ થઈ ગયા. સંયમ જૈન લખે છે કે, આન્ટીએ બચાવી લીધી મુંબઈ ઇન્ડિયન્સને.
Published at : 23 May 2017 12:08 PM (IST)
View More






















