શોધખોળ કરો
IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 72 રન
1/5

જયપુરમાં પણ મોટી સંખ્યામાં મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ હાજર રહ્યા હતા.
2/5

સારી શરૂઆત મળી હોવા છતાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી 6 ઓવરમાં ફાયદો ઉઠાવી શક્યું નહોતું. ઈશાન કિશને 42 બોલમાં 58 રનનું યોગદાન આપી બીજી વિકેટ તરીકે આઉટ થયો ત્યારે મુંબઈનો સ્કોર 14.2 ઓવરમાં 130 રન હતો. જે બાદ મુંબઈએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.
Published at : 22 Apr 2018 09:48 PM (IST)
View More





















