શોધખોળ કરો

IPL 2018: પ્લે ઓફમાં જવાનું કઈ-કઈ ટીમનું નક્કી, કઈ ટીમ કરી શકે છે મોટો ઉલટફેર, જાણો

1/10
મુંબઈની ટીમનો આગામી મુકાબલો કેકેઆર સાથે છે. બંને ટીમો માટે આ મેચ કરો યા મરો હશે. મુંબઈની ટીમ આ મેચ હારી જશે તો તે આઈપીએલ 2018 પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. મુંબઈ જીત મેળવશે તો કેકેઆરની મુશ્કેલીઓ ઉભી થશે. એવામાં કોલકાતાએ પોતાની બાકી બચેલી તમામ મેચમાં જીત મેળવવી જરૂરી બનશે. પોઈન્ટ ટેબલમાં સારા રન રેટ સાથે મુંબઈની ટીમ પાંચમાં સ્થાન પર છે. મુંબઈની ટીમ સીઝન-11માં 10 મેચ રમી ચૂકી છે અને તેના 8 પોઈન્ટ્સ છે. એવામાં મુંબઈને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીના તમામ મેચ સારી રન રેટથી જીતવી પડશે.

2/10
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન-11માં અત્યાર સુધીમાં રમાયેલા મુકાબલા પર નજર કરવામાં આવે તો પ્લેઓફની તસવીર સાફ થઈ ગઈ છે. આઈપીએલ 2018માં પોઈન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આ ટોપ ટીમોમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ છે.

3/10
જ્યારે બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. કોલકાતાને 10 મેચમાં 10 પોઈન્ટ છે એવામાં બાકીની ચાર મેચમાં ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂરી છે.

4/10
એવામાં આ ટીમો માટે જરૂરી છે કે તેઓ બાકીના મેચમાં પોતાની રન રેટ સુધારે જેના કારણે પ્લેઓફમાં પહોંચવા માટેની તક બની રહે પરંતું આ ત્યારે જ શક્ય છે જ્યારે ટોપની ચાર ટીમોમાંથી કોઈ એક ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હોય.

5/10
પોઈન્ટ્સ ટેબલમાં નીચેની ચાર ટીમોમાં સૌથી સારી રન રેટ મુંબઈ ઈન્ડિયન્સની છે. બાકીની ત્રણ ટીમોની રન રેટની વાત કરવામાં આવે તો સૌથી મજબૂત બેંગલૂરૂ છે અને ત્યારબાદ દિલ્લી.

6/10
મુંબઈ ઈન્ડિયન્સની સીઝન-11માં શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ધમાકેદાર વાપસી કરતા મુંબઈએ છેલ્લી બે મેચમાં જીત મેળવી પ્લેઓફમાં પહોંચવાની આશા કાયમ રાખી છે.

7/10
પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાન પર રહેલી પંજાબ અને કેકેઆર વચ્ચે પ્લેઓફમાં પહોંચવા માટે ટક્કર જોવા મળી રહી છે. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન સારૂ રહ્યું છે.  મજબૂત બેટિંગ લાઈનઅપ વાળી આ ટીમે સીઝન-11માં રમાયેલી અત્યાર સુધીની 9 મેચમાંથી 12 પોઈન્ટ મેળવી ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. પંજાબની ટીમે હજુ પાંચ મેચ રમવાની છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેને ઓછામાં ઓછી બે મેચમાં જીત મેળવવી જરૂરી છે.

8/10
જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના 10 મેચમાં અત્યાર સુધી 14 પોઈન્સ છે. બાકી રહેલી ચાર મેચમાંથી ચેન્નઈએ પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક મેચ જીતવી પડશે.

9/10
હૈદરાબાદની ટીમ પોતાના 10માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂને હરાવીને 16 પોઈન્ટ્સ મેળવી લીધા છે. આ સાથે જ સનરાઈઝર્સ આઈપીએલ 2018ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

10/10
રૉયલ ચેલેન્જર્સ બેંગલૂરૂ, દિલ્લી ડેયરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. એવામાં મુંબઈ અને કોલકાતા વચ્ચેના મુકાબલામાં જો કોઈ ઉલટ ફેર થશે તો મામલો  રન રેટ પર આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના

LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  

વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   

2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ

Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો

વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 

Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 

Embed widget