શોધખોળ કરો
18 ડિસેમ્બરે જયપુરમાં યોજાશે IPLના ક્રિકેટરોની હરાજી, આ ખેલાડીઓ પર રહેશે સૌની નજર
1/5

મુંબઈઃ આઈપીએલની નવી સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાશે. મુંબઈ મિરરના અહેવાલ અનુસાર સામાન્ય રાતે સવારે 10 કલાકે શરૂ થનારી હરાજીનો સમય આ વખતે બપોરે 3 કલાક રાખવામાં આવ્યો છે જેથી આ પ્રાઈમ ટાઈમમાં વધુમાં વધુ દર્શકોને ખેંચી શકાય. આ હરાજી સાંજે 9-30 કલાક સુધી ચાલશે.
2/5

તેના ટાઈમિંગમાં ફેરફાર કરવાનું બીજું કારણ એ પણ છે કે 18 ડિસેમ્બરે પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો ટોસ્ટ મેચ રમાશે અને બોર્ડના અધિકારી નથી ઈચ્છતા કે આઈપીએલની હરાજીને કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું ધ્યાન ભંગ થાય.
Published at : 27 Nov 2018 11:46 AM (IST)
View More





















