શોધખોળ કરો

ફરી એક વખત ધોનીની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે વિરાટ કોહલી અને રોહિત શર્મા! જાણો ક્યાં રમાશે મેચ

આ મેચ આઈપીએલના પ્રથમ મેચથી ત્રણ દિવસ પહેલા એટલે કે 26 માર્ચના રોજ રમાશે.જોકે આ મેચ ક્યાં રમાશે તેના પર હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી.

નવી દિલ્હીઃ આઈપીએલની 13મી સીઝન 29 માર્ચથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. આઈપીએલ પહેલા એક ઓલ સ્ટાર મેચ રમાશે, જેમાં તમામ આઠ ફ્રેન્ચાઈઝી ટીમોના ખેલાડી ભાગ લેશે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ હશે જ્યારે આ રીતની ઓલ સ્ટાર મેચ રમાશે. આ મેચ આઈપીએલના પ્રથમ મેચથી ત્રણ દિવસ પહેલા એટલે કે 26 માર્ચના રોજ રમાશે, જોકે આ મેચ ક્યાં રમાશે તેના પર હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. આ મેચમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા એક જ ટીમમાંથી રમશે. આઈપીએલની પ્રથમ અને ફાઈનલ મેચ મુંબઈમાં રમાશે. આ મેચ ઉત્તર-પૂર્વ ભારતની ચાર ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ અને દક્ષિણ-પશ્ચિમ ભારતની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપરકિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ વચ્ચે થશે. જોમ આમ થાય તો વિરાટ કોહલી અને રોહિત શર્મા ધોનીની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે. ત્રણેય પોત પોતાની ટીમના કેપ્ટન છે માટે આ ત્રણેય ખેલાડી ઓલ સ્ટાર મેચમાં એક ટીમ તરફથી રમશે તો એ વાતમાં કોઈ શંકા નથી કે ટીમની કેપ્ટનશિપ ધોનીના હાથમાં રહેશે. આ ટીમમાં એબી ડી વિલિયર્સ, શેન વોટ્સન, બુમરાહ અને લસિથ મલિંગા પણ જોવા મળી શકે છે. આ મેચ ક્યાં રમાશે તેની લઇને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. માનવામાં આવે છે કે આઈપીએલ-2020 (IPL 2020)ની ઉદ્ઘાટન મેચ પહેલા ઓલ સ્ટાર મેચ કરાવવાનો આઈડીયા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને આઈપીએલ ચેરમેન બ્રૃજેશ પટેલનો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget