શોધખોળ કરો

GT vs CSK: ગુજરાત માટે અફઘાનિસ્તાનનો આ બેટ્સમેન કરી શકે ઓપનિંગ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ 11

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે રમાનારી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થવની છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

Gujarat Titans vs Chennai Super Kings Playing 11: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે રમાનારી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થવની છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જાણો આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે.

પૂણેમાં જે ટીમ પ્રથમ રમે છે તે જીતેઃ
તમને જણાવી દઈએ કે પૂણેમાં આ સિઝનમાં અત્યાર સુધી પાંચ મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે ત્રણ મેચ જીતી છે. બીજા દાવમાં બોલરો માટે મેદાન સારું રહ્યું છે. અહીં ઝાકળ બોલરોને પરેશાન કરી શકી નથી.

શિવમ દુબે આજે ફરી ચેન્નાઈ માટે ટ્રમ્પ કાર્ડ બનશેઃ
શિવમ દુબેએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. શિવમ દુબેએ આ સિઝનમાં અત્યાર સુધીની પાંચ મેચોમાં 51.75ની એવરેજ અને 176.92ની સ્ટ્રાઈક રેટથી 207 રન બનાવ્યા છે. આ દરમિયાન દુબેએ 16 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા છે.

રહેમાનુલ્લા ગુરબાઝ ગુજરાત માટે ડેબ્યુ કરી શકેઃ
મેથ્યુ વેડ આ સિઝનમાં અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમ્યો છે, પરંતુ તે સતત ફ્લોપ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ આજે ચેન્નાઈ સામેની મેચમાં ઓપનિંગ કરી શકે છે. જેસન રોયની જગ્યાએ ગુરબાઝને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન - રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), શુભમન ગિલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી અને યશ દયાલ.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન - રોબિન ઉથપ્પા, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ થીક્ષાના અને મુકેશ ચૌધરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget