શોધખોળ કરો

IPL 2022: ક્રિકેટ મેદાનમાં હાર્દિક પંડ્યાને મિસ કરી રહ્યો છે કૃણાલ? કૃણાલ પંડ્યાએ આપ્યો ચોંકાવનારો જવાબ

IPL 2022: કૃણાલ પંડ્યા IPL 15 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો ભાગ છે. આ પહેલીવાર છે જ્યારે કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા અલગ-અલગ ટીમો તરફથી રમી રહ્યા છે.

IPL 2022: કૃણાલ પંડ્યા IPL 15 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો ભાગ છે. આ પહેલીવાર છે જ્યારે કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા અલગ-અલગ ટીમો તરફથી રમી રહ્યા છે.

કૃણાલ પંડ્યા IPL 15 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો ભાગ છે. આ પહેલીવાર છે જ્યારે કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા અલગ-અલગ ટીમો તરફથી રમી રહ્યા છે. બંને ભાઈઓએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. કૃણાલે હાર્દિક વિશે મોટું નિવેદન આપ્યું છે.જ્યારે કૃણાલને પૂછવામાં આવ્યું કે શું તે તેના ભાઈ હાર્દિકને યાદ કરે છે, તો તેણે નકારાત્મક જવાબ આપ્યો.

મારા માટે આ IPLની પ્રથમ સિઝન છે :  કૃણાલ
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે જીત્યા પછી, કૃણાલ પંડ્યાએ કહ્યું કે જ્યારે તમે જીતો છો અને તમે તેમાં યોગદાન આપો છો ત્યારે સારું લાગે છે. મને મારી ટીમ ગમે છે. મેં મુંબઈ ઈન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કર્યું. ત્યાંની  મારી પાસે કેટલીક સારી યાદો છે. મને લાગે છે કે મારા માટે આ IPLની પ્રથમ સિઝન છે. હું મારી રમતમાં અને દરેક પ્રેક્ટિસ સેશનમાં આ ઉત્સાહ જાળવી રાખું છું.

હું હાર્દિકને મિસ કરતો નથી : કૃણાલ 
હાર્દિકની ગેરહાજરી અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે હાર્દિકની ગેરહાજરી મને નથી લાગતી. તે જ સમયે, ટીમની રમત વિશે વાત કરતા તેણે કહ્યું કે અમે જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યા છીએ તે જોઈને અમને આનંદ થાય છે. અમે કેવી રીતે વધુ સારું કરી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે હજુ પણ અમારી રમતમાં સુધારો કરવા માંગીએ છીએ.

પોતાની રમત વિશે વાત કરતાં તેણે કહ્યું, “મેં મારા એક્શન પર કામ કર્યું છે જેથી મને વધુ ટર્ન અને બાઉન્સ મળી શકે. હું મારી રમતમાં વધુ સુધારો કરવા માંગુ છું.”

 

ટોપ સ્ટોરી

U19 Asia Cup: લક્ષ્ય અને આર્યવીરની તોફાની બેટિંગથી ભારત ફાઇનલમાં, શનિવારે પાકિસ્તાન સામે મહામુકાબલો
U19 Asia Cup: લક્ષ્ય અને આર્યવીરની તોફાની બેટિંગથી ભારત ફાઇનલમાં, શનિવારે પાકિસ્તાન સામે મહામુકાબલો
IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?
IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?
Cricket: 21 છગ્ગા, અણનમ 202 રન... કીવી બેટ્સમેનનો કમાલ, વનડેમાં બનાવ્યો નવો રેકોર્ડ
Cricket: 21 છગ્ગા, અણનમ 202 રન... કીવી બેટ્સમેનનો કમાલ, વનડેમાં બનાવ્યો નવો રેકોર્ડ
IND vs NZ: 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો હતો ઈતિહાસ, હવે 31 વર્ષની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ ટીમમાં થઈ એન્ટ્રી
IND vs NZ: 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો હતો ઈતિહાસ, હવે 31 વર્ષની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ ટીમમાં થઈ એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
Embed widget