શોધખોળ કરો

IPLની વધુ એક ફ્રેન્ચાઇઝી કેરેબિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ખરીદશે, જાણો વિગત

કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ જણાવ્યું, અમે સીપીએલનો હિસ્સો બનવાના કરાર પર હસ્તાક્ષર કરવાના છીએ. અમે સેંટ લૂસિયા ફ્રેન્ચાઇઝી ખરીદી રહ્યા છીએ.

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની વધુ એક ફ્રેન્ચાઈઝી કેરેબિયન પ્રીમિયર લીગ(CPL)ની ફ્રેન્ચાઇઝી ખરીદશે. પ્રીતિ ઝિંટાની સહમાલિકી વાળી આઈપીએલ ફ્રેન્ચાઈઝ કિંગ્સ ઇલેવન પંજાબ કેરેબિયન પ્રીમિયર લીગની સેંટ લૂસિયા ફ્રેન્ચાઇઝીને ખરીદશે. જેના કારણે તે કોલકાતા નાઇટ રાઇડર્સ બાદ સીપીએલની ટીમ ખરીદનારી બીજી આઈપીએલ ટીમ બની જશે. શું કહ્યું કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિકે કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ સોમવારે પીટીઆઈને જણાવ્યું કે, અમે સીપીએલનો હિસ્સો બનવાના કરાર પર હસ્તાક્ષર કરવાના છીએ. અમે સેંટ લૂસિયા ફ્રેન્ચાઇઝી ખરીદી રહ્યા છીએ. ફોર્મેટ અને કંપનીના નામ અંગેની જાણકારી બીસીસીઆઈની મંજૂરી મળ્યા બાદ જ આપવામાં આવશે. મોહિત બર્મન કરાર પર હસ્તાક્ષર કરવા હાલ ત્યાં છે. અમે લગભગ 9 મહિનાથી આના પર કામ કરતા હતા. હાલ કોણ છે સેંટ લૂસિયાનો કેપ્ટન સેંટ લૂસિયાનું નેતૃત્વ વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ડેરેન સેમી કરે છે. આઈપીએલની એક અન્ટ ટીમ કોલકાતા નાઇટ રાઇડર (KKR)એ 2015માં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સમાં હિસ્સો ખરીદ્યો હતો. જે સીપીએલની અત્યાર સુધીની સફળ ફ્રેન્ચાઇઝી છે અ ત્રણ વખત ખિતાબ જીતી ચુકી છે. સેંટ લૂસિયાએ લીગમાં કયારે કર્યો સર્વશ્રેષ્ઠ દેખાવ ટુર્નામેન્ટનમાં સેંટ લુસિયાએ સર્વશ્રેષ્ઠ દેખાવ 2016માં કર્યો હતો. ત્યારે ટીમ ચોથા સ્થાન પર રહી હતી. 2013થી શરૂ થયેલી સીપીએલ વિશ્વની જાણીતી ટી-20 લીગ પૈકીની એક છે. SCની ફટકાર બાદ વોડાફોન-આઇડિયાએ 2,500 અને TATAએ 2,190 કરોડ રૂપિયાની કરી ચુકવણી, જાણો વિગત Piaggio એ એપ્રિલિયા એસએક્સઆર 160 ફ્યુચરિસ્ટિક પ્રીમિયમ સ્કૂટર તથા વેસ્પા ઈલેટ્ટ્રિકાનું પ્રોડક્શન વર્ઝન રજૂ કર્યું, જાણો કેવા છે ફીચર્સ ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે કહ્યું, હું ભારતીય ક્રિકેટરોને ઘણો આદર આપું છું કારણકે......
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર

Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન

દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’

Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
'અમે ભારત સાથે એક કરાર કરવા જઈ રહ્યા છીએ, કોઈ પણ સમયે ટેરિફ ઘટાડી દઈશું': ડોનાલ્ડ ટ્રમ્પ

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’

‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ

Embed widget