શોધખોળ કરો
Advertisement
IPL: રાજસ્થાન રોયલ્સ અમદાવાદ, રાજકોટ સહિત આ શહેરોમાંથી શોધશે ફાસ્ટ બોલર, કરવું પડશે આ કામ
રેડ બુલ સ્પીડસ્ટર સ્પર્ધા ભારતનો ઉત્તમ ભાવિ ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી રહી છે.
અમદાવાદ: બેન સ્ટોક્સનો સામનો કરવા જેવી પેસ છે? તો તૈયાર થઈ જાઓ, કારણ કે રેડ બુલ સ્પીડસ્ટર સ્પર્ધા ભારતનો ઉત્તમ ભાવિ ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી રહી છે. સ્પીડ સાથે એકંદર ટેક્નિકલ ક્ષમતા પણ નિર્ણાયકતાના માપદંડનો હિસ્સો રહેશે. ચેન્નાઈ, બેન્ગલુરુ, ચંડીગઢ, દિલ્હી, જયપુર, રાજકોટ, અમદાવાદ, રાંચી, મેરઠ અને લખનૌમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ્સના વિજેતાઓ રાષ્ટ્રીય ફાઈનલમાં સ્પર્ધા કરશે. રાષ્ટ્રીય ફાઈનલના વિજેતાઓને રાજસ્થાન રોયલ્સ એકેડેમી ખાતે તાલીમ લેવાનો મોકો મળશે.
તો રાજસ્થાન રોયલ્સ પેસ સ્ક્વોડ માટે અજમાયશ કરવાની તક મેળવો. હમણાં જ રેડબુલ ડોટ ઈન પર જઈ રજિસ્ટર કરાવો
રેડ બુલ સ્પીડસ્ટર ક્વોલિફાયરોની વિગતોઃ
ચેન્નાઈઃ 12મી નવેમ્બરે સ્પિક ગ્રાઉન્ડ
બેંગ્લુરુઃ 13મી નવેમ્બરે ધ સ્પોર્ટસ સ્કૂલ
ચંડીગઢઃ 18મી નવેમ્બરે આઈટી મહાજન ગ્રાઉન્ડ
દિલ્હીઃ 19મી નવેમ્બરે વિજય દહિયા ગ્રાઉન્ડ, મોરી ગેટ
જયપુરઃ 21મી નવેમ્બરે જયપુરિયા એકેડેમી
રાજકોટઃ 23મી નવેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડ
અમદાવાદઃ 25મી નવેમ્બરે એચએલ કોલેજ ગ્રાઉન્ડ
રાંચીઃ 27મી નવેમ્બરે તોરિયન સ્કૂલ ગ્રાઉન્ડ
મેરઠઃ 29મી નવેમ્બરે વિક્ટોરિયા પાર્ક
લખનૌઃ 30મી નવેમ્બરે સેઠ આનંદરામ જયપુરિયા સ્કૂલ આલમબાગ
IPL 2021માં ઉમેરાઈ શકે છે ગુજરાતની ટીમ, BCCI કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement