લીગમાં ચોથા સ્થાન પર રહેલ ટીમે એક વખત ખિતાબ મેળવ્યો છે. સીઝન 2009: ડેક્કન ચાર્જીસ
2/6
લીગમાં ત્રીજા સ્થાન પર રહેલ ટીમે બણ બે વખત ટ્રોફી મેળવી છે. સીઝન 2010: ચેન્નઈ સુપર કિંગ્સ, સીઝન 2016: સનરાઈઝર્સ હૈદ્રાબાદ
3/6
લીગમાં પ્રથમ સ્થાન પર રહેલ ટીમ બે વખત ખિતાબ મેળવી ચૂકી છે. સીઝન 2008: રાજસ્થાન રોયલ્સ, સીઝન 2017: મુંબઈ ઇન્ડિયન્સ
4/6
લીગમાં બીજા સ્થાન પર રહેલ ટીમ વાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. સીઝન 2011: ચેન્નઈ સુપર કિંગ્સ, સીઝન 2012: કોલકાતા નાઈટ રાઈડર્સસ, સીઝન 2013: મુંબઈ ઇન્ડિયન્સ, સીઝન 2014: કોલકાતા નાઈટ રાઈડર્સસ, સીઝન 2015: મુંબઈ ઇન્ડિયન્સ
5/6
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ હાલના આપીઈલના લીગ મેચમાં બીજા સ્થાન પર રહી છે. આઈપીએલની વિતેલી 10 સીઝનની વાત કરીએ તો લીગમાં બીજા સ્થાન પર રહેનારી ટીમ સૌથી વધારે વખત ખિતાબ મેળવવામાં સફળ રહી છે. બીજી બાજુ ચોથા સ્થાન પર રહેલ ટીમ એક વખત જ ખિતાબ મેળવી શકી છે.
6/6
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનની પ્લેઓફની તસવીર સામે આવી ગઈ છે. પ્લેઓફ માટે ચાર ટીમનો ક્રમ સ્પષ્ટ થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સની કિંગ્સ ઇલેવન પંજાબની સામે જીતની સાથે જ ટોચની ચાર ટીમ નક્કી થઈ ગઈ છે. સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને ચેન્નઈ સુપરકિંગ્સ ટોપ-2 ટીમ બની, જ્યારે કોલકાત નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ ક્રમશઃ ત્રીજા અને ચોથા ક્રમે રહી છે.