શોધખોળ કરો

SRH vs GT Pitch Report: રાજીવ ગાંધી સ્ટેડિયમની પિચ કેવી છે, બોલિંગમાં થશે ફાયદો કે બેટિંગમાં જાણો Pitch રિપોર્ટ

Rajiv gandhi international stadium pitch report: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રમાશે. જાણો કેવો હશે પીચનો મિજાજ

SRH vs GT Pitch Report: IPLમાં આજની મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદ સળંગ 3 મેચ હારી છે, તેણે સિઝનની તેની પ્રથમ મેચ જીતી છે. શુભમન ગીલની કપ્તાનીમાં ગુજરાત પ્રથમ મેચ હારી ગયું હતું પરંતુ ત્યારબાદ બંને મેચ જીતી ગયું હતું.

 ગુજરાત ટાઇટન્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ  10માં સ્થાન છે. IPL 2025માં ગુજરાતનો સાઈ સુદર્શન બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે 3 મેચમાં 186 રન બનાવ્યા છે. SRHમાં સામેલ ઈશાન કિશને પ્રથમ મેચમાં 106 રન બનાવ્યા હતા પરંતુ તે પછી ત્રણેય મેચમાં ફ્લોપ રહ્યો હતો.

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો IPL રેકોર્ડ

હૈદરાબાદમાં કુલ 79 આઈપીએલ મેચો રમાઈ છે, જેમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમનો રેકોર્ડ સારો છે જ્યારે ટોસ હારનારી ટીમની જીતની ટકાવારી ટોસ જીતનારી ટીમ કરતા વધારે છે.

કુલ મેચો- 79

પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી - 35

પ્રથમ બોલિંગ કરનાર ટીમનો વિજય – 44

ટોસ જીતનારી ટીમે કેટલી વાર મેચ જીતી - 29

ટોસ હારેલી ટીમ કેટલી વખત મેચ જીતી હતી - 50

હૈદરાબાદમાં સર્વોચ્ચ સ્કોર - 286 (RR સામે SRH)

સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર - 126 (કેકેઆર સામે ડેવિડ વોર્નર)

રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદ પીચ રિપોર્ટ

આજની મેચમાં રનનો વરસાદ થઈ શકે છે. રાજીવ ગાંધી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ રહેશે. હૈદરાબાદ વિ ગુજરાત મેચ હાઈ સ્કોરિંગ મેચ હશે, અહીં 200નો સ્કોર મોટો ગણાશે નહીં. ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળશે પરંતુ મેચની સાથે બોલરો માટે પડકારો વધશે. ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવી વધુ સારું રહેશે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 230 સુધીનો સ્કોર બનાવવો જોઈએ. જો લક્ષ્યાંક 200થી ઓછો હશે તો ટીમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.                                                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

Embed widget