શોધખોળ કરો

IPL 2022: કોલકત્તા સામે 24 વર્ષના આ શ્રીલંકન બોલરનો તરખાટ, RCBએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના બેટ્સમેનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાનિન્દુ હસરંગાની સ્પિન સામે ટકી શક્યા નહોતા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની બુધવારે (30 માર્ચ) રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના બેટ્સમેનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાનિન્દુ હસરંગાની સ્પિન સામે ટકી શક્યા નહોતા. મેગા ઓક્શનમાં રૂ. 10.75 કરોડમાં ખરીદવામા આવેલા હસરંગાએ કોલકત્તા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

હસરંગાએ ચાર ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને કુલ ચાર વિકેટ ઝડપી હતી. હસરંગાએ કુલ 15 ડોટ બોલ નાખ્યા હતા.  જ્યારે તેના સ્પેલમાં કોલકત્તાના બેટ્સમેનો માત્ર બે સિક્સર ફટકારી હતી. હસરંગાએ શ્રેયસ ઐય્યર, સુનીલ નારાયણ, શેલ્ડન જેક્સન, ટીમ સાઉથીને આઉટ કર્યા હતા.

હસરંગા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચમકી રહ્યો છે

માત્ર 24 વર્ષનો વનિન્દુ હસરંગાએ છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી છે. અત્યાર સુધીમાં તેણે કુલ 35 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 57 વિકેટ લીધી છે. જ્યારે 29 વનડેમાં 29 વિકેટ, 4 ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી છે.

હસરંગાએ T20 વર્લ્ડ કપ 2021માં દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક લીધી હતી. જો કે તે મેચમાં શ્રીલંકાનો વિજય થયો ન હતો અને આફ્રિકાએ મેચ જીતી હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ સિઝનમાં વાનિન્દુ હસરંગા સંયુક્ત રીતે ત્રીજો સૌથી મોંઘો ખેલાડી છે. તેને હરાજીમાં 10.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), હર્ષલ પટેલ (10.75 કરોડ) અને વાનિન્દુ હસરંગા (10.75 કરોડ) બેંગ્લોર માટે સૌથી મોંઘા ખેલાડી છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત

31 માર્ચ પછી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે WhatsApp, ચેક કરો આખુ List, ક્યાંક તમારો ફોન તો નથીને સામેલ...........

Pradhan Mantri Krishi Sinchai Yojana: ઓછા પાણીમાં વધારે ઉત્પાદન લેવામાં ઘણી મદદગાર છે આ સ્કીમ, ખેડૂતો આજે જ ઉઠાવે લાભ

બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget