શોધખોળ કરો

દિલ્હી-પંજાબની મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ, પંજાબના નામે નોંધાયો આ એકદમ ખરાબ રેકોર્ડ, જાણો

દિલ્હી તરફથી ઓપનર બેટ્સમેને ડેવિડ વોર્નરે તોફાની બેટિંગ કરતાં 30 બૉલમાં 60 રન અને પૃથ્વી શૉએ પણ વિસ્ફોટક બેટિંગ સાથે 20 બૉલમાં 41 રનની ઇનિંગ રમી હતી. 

Delhi Capitals vs Punjab Kings: મુંબઇના બ્રેબૉર્ન મેદાનમાં ગઇકાલે રમાયેલી આઇપીએલ 2022ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને એકદમ ખરાબ રીતે હરાવી દીધુ. દિલ્હીની આ સિઝનની આ ત્રીજી જીત છે, તો પંજાબની ચોથી હાર છે. પહેલા બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં માત્ર 115 રન બનાવ્યા હતા, જવાબમાં દિલ્હીએ 10.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો. 

દિલ્હી તરફથી ઓપનર બેટ્સમેને ડેવિડ વોર્નરે તોફાની બેટિંગ કરતાં 30 બૉલમાં 60 રન અને પૃથ્વી શૉએ પણ વિસ્ફોટક બેટિંગ સાથે 20 બૉલમાં 41 રનની ઇનિંગ રમી હતી. 

દિલ્હીએ પાવરપ્લેમાં બનાવ્યા પોતાના સર્વાધિક રન - 
પંજાબ કિંગ્સ વિરુદ્ધ આ મેચમાં દિલ્હી કેપિટલ્સને પાવરપ્લેમાં એટલે કે શરૂઆતી છ ઓવરોમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના 81 રન બનાવ્યા હતા. દિલ્હીનો આ પાવરપ્લેમાં સર્વાધિક સ્કૉર છે. આ પહેલા તેને પાવરપ્લેમાં સૌથી વધુ આરસીબી વિરુદ્ધ 71 રન બનાવ્યા હતા. 

પંજાબ કિંગ્સના નામે નોંધાયો ખરાબ રેકોર્ડ 
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમ માત્ર 115 રન જ બનાવી શકી. આ સિઝનમાં આ કોઇપણ ટીમ માટે લૉએસ્ટ સ્કૉર ટીમ ટૉટલ છે. 

વિકેટોના મામલામાં ડેલ સ્ટેનથી આગળ નીકળ્યો અક્ષર પટેલ 
અક્ષર પટેલે આ મેચમાં ખુબ ધારદાર બૉલિંગ કરી, તેને પોતાની ચાર ઓવરોમાં માત્ર 10 રન આપીને બે વિકેટો ઝડપી. આની સાથે જ અક્ષરે પોતાના આઇપીએલ કેરિયરમાં અત્યાર સુધી 115 મેચોમાં 98 વિકેટો ઝડપી લીધી છે, અને આ બધાની વચ્ચે તેને ડેલ સ્ટેન (97 વિકેટ)ને પાછળ પાડી દીધો છે. 

આ પણ વાંચો....... 

IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો

હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર

તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો

સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે

ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget