શોધખોળ કરો

આજે બેંગ્લૉર-દિલ્હી વચ્ચે જંગ, ક્યારે ને ક્યાંથી જોઇ શકશો RCB VS DC મેચનુ લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે શનિવારે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.  

RCB VS DC: આજે આઇપીએલની સિઝન 15માં ડબલ હેડર મેચો રમાશે. આજે શનિવારે દિલ્હી કેપિટલ્સની સામે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ ટકરાશે, એકબાજુ પંતની પલટન છે તો બીજીબાજુ ડૂપ્લેસીસની સેના છે. દિલ્હી વધુ એક જીત માટે પ્રયાસ કરશે, તો સામે બેંગ્લૉર જીત સાથે લયમાં આવવા કોશિશ કરશે. જાણો આજે મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ..........

અહીંથી જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ - 
દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે શનિવારે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.  

જો તમે દિલ્હી અને બેંગ્લૉર વચ્ચેની મેચને જોવા માંગતા હોય તો તમે આનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકો છો, એટલે કે મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.  

ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો. 

પીચ રિપોર્ટ -
જો વાનખેડેની પીચની વાત કરીએ તો આ પીચ એકવાર ફરીથી બેટ્સમેનોન માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભેજના કારણે ટૉસ જીતનારી ટીમ બૉલિંગ કરવાનુ પસંદ કરશે. 

દિલ્હીની બેટ્સમેનો હજુ પણ સંઘર્ષ કરી રહ્યાં છે, આવામાં બેંગ્લૉરની પાસે આજે જીત માટે બેસ્ટ મોકો છે. 

બન્ને ટીમોમાં થશે ફેરફાર - 

દિલ્હીમાં માર્શ કરી શકે છે વાપસી - 
પાકિસ્તાન પ્રવાસ પર ઇજા થયા બાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને ઘાતક બેટ્સમેન મિશેલ માર્શ એકવાર ફરીથી વાપસી કરી શકે છે, માર્શ ટ્રેનિંગ સેશનમાં દેખાયો હતો. આવામાં તેની ટીમમાં વાપસી થઇ શકે છે. તેના આવવાથી ટીમમાં બૉલિંગ અને બેટિંગ બન્નેમાં મજબૂતી મળશે. માર્શે ટી20 વર્લ્ડકપમાં ખતરનાક બેટિંગ કરી હતી, ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડના બૉલરોને ધોઇ નાંખીને એકલા હાથે ઓસ્ટ્રેલિયને ટી20 ચેમ્પીયન બનાવ્યુ હતુ.  

દિલ્હીની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), રૉવમેન પૉવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝૂર રહેમાન, ખલીલ અહેમદ. 

હર્ષલની થઇ શકે છે વાપસી -
ચેન્નાઇ વિરુદ્ધ RCBને સૌથી વધુ નુકસાન હર્ષલ પટેલનુ થયુ છે. આવામાં આ મેચમાં ટીમ સાથે જોડાઇ શકે છે. 

બેંગ્લૉરની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ફાક ડૂ પ્લેસીસ, અનુજ રાવત, વિરાટ કોહલી, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુ દેસાઇ, દિનેશ કાર્તિક, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જૉશ હેઝલવુડ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget