શોધખોળ કરો

IPL:ધોનીની કેપ્ટનશીપમાં આવું રહ્યું છે  CSK નું પ્રદર્શન, ચાર વખત ટીમ બની છે ચેમ્પિયન

IPL 15 (IPL 2022)માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમ આ સિઝનમાં માત્ર 2 મેચ જીતી શકી છે જ્યારે 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટીમના કેપ્ટન જાડેજાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે.

MS Dhoni Record As Captain: IPL 15 (IPL 2022)માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમ આ સિઝનમાં માત્ર 2 મેચ જીતી શકી છે જ્યારે 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટીમના કેપ્ટન જાડેજાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. હવે તેની જગ્યાએ ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન બનશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન કેવું રહ્યું છે.

ધોનીની કેપ્ટન્સીમાં ટીમનું પ્રદર્શન

મહેન્દ્ર સિંહ ધોનીએ 204 મેચોમાં CSKની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન તેણે 121 વખત જીત મેળવી છે. તેને 82 મેચમાં હારનો પણ સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. ચેન્નાઈના કેપ્ટન તરીકે તેની જીતની ટકાવારી 59.60 છે.

સૌથી વધુ વખત આઈપીએલનો ખિતાબ જીતનાર તે બીજા કેપ્ટન છે. તેણે ચાર વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. જ્યારે રોહિત શર્મા પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂક્યો છે.
ધોનીના નેતૃત્વમાં CSKએ માત્ર ચાર વખત ખિતાબ જ જીત્યો નથી પરંતુ તેઓ ત્રણ વખત રનર્સઅપ પણ રહી છે. ધોનીએ અનુક્રમે 2010 અને 2014માં બે વખત ચેમ્પિયન્સ લીગનો ખિતાબ પણ જીત્યો હતો.
40 વર્ષની ઉંમરે, ધોનીએ CSKને ચોથું IPL ટાઇટલ અપાવ્યું. જે બાદ તે IPL ટ્રોફી જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો હતો. આ દરમિયાન તેણે શેન વોર્નનો રેકોર્ડ તોડ્યો હતો.
આવી સ્થિતિમાં ધોની હવે ચેન્નાઈને કેવી રીતે આગળ લઈ જાય છે તે જોવું રસપ્રદ રહેશે. હાલમાં તેમની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે.

આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. ચેન્નાઈની ટીમે 8 મેચમાં 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈની ટીમ ટેબલમાં નવમા સ્થાને છે.

આ પણ વાંચોઃ

IPL 2022: ગુજરાત ટાઈટન્સની આઠમી જીત, પ્લેઓફમાં સ્થાન કર્યુ નક્કી, RCBને 6 વિકેટથી આપી હાર

IPL 2022, GT vs RCB: વિરાટ કોહલીએ ફટકારી ફિફ્ટી, છતાં આઈપીએલમાં બનાવ્યો આ અણગમતો રેકોર્ડ

દેશમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધારે નોંધાયા કેસ

Corona Cases China:  ચીનમાં કોરોનાની સુનામી, એક જ દિવસમાં નોંધાયા ઓમિક્રોનના 20 હજારથી વધારે કેસ

Pfizer’s Paxlovid: ટેસ્ટમાં ફેલ થઈ ફાઇઝરની કોવિડ-19ની આ દવા, ન ઘટાડી શકી કોરોનાનું જોખમ

Elon Musk and Shubman Gill : શુભમન ગિલે એલોન મસ્કને Swiggy ખરીદવાની કરી અપીલ, મળ્યો આવો જવાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
Embed widget