શોધખોળ કરો

આજથી શરૂ થઇ રહ્યો છે ક્રિકેટનો મહાકુંભ IPL-2022, જાણો તમામ 10 ટીમો-કેપ્ટનો અને ગૃપ વિશે............

આ વખતે બે નવી ટીમો જોડાઇ છે, જેમાં એ અમદાવાદની ફ્રેન્ચાઇઝી વાળી ગુજરાત ટાઇટન્સ અને લખનઉની ફ્રેન્ચાઇઝી વાળી લખનઉ સુપર જાયન્ટ્સ છે.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત આજથી થઇ રહી છે, આઇપીએલ 15માં આજે ચેન્નાઇની સામે કોલકત્તાની ટીમ સાંજે ટકરાશે, પરંતુ ખાસ વાત છે કે આ વખતે 8ને બદલે 10 ટીમો રમતી દેખાશે, અને લીગનુ ફોર્મેટ પણ અલગ છે, દરેક ટીમો બે ગૃપોમાં વહેંચાઇ ગઇ છે. જાણો તમામ માહિતી વિશે....... 

આ વખતે બે નવી ટીમો જોડાઇ છે, જેમાં એ અમદાવાદની ફ્રેન્ચાઇઝી વાળી ગુજરાત ટાઇટન્સ અને લખનઉની ફ્રેન્ચાઇઝી વાળી લખનઉ સુપર જાયન્ટ્સ છે. આ વખતે લીગની શરૂઆત ગઇ ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની મેચથી થશે. આ સમયના કેપ્ટનો પર નજર કરીએ તો 10 કેપ્ટનમાંથી 8 કેપ્ટન ભારતીય છે. જ્યારે 2 ટીમોએ વિદેશી કેપ્ટન પર વિશ્વાસ દર્શાવ્યો છે. પરંતુ પહેલા જાણી લો હરાજી પહેલા કઇ ટીમનુ નેતૃત્વ કયો ખેલાડી કરી રહ્યો છે. જાણો દરેક ટીમના કેપ્ટનો............

આઇપીએલની 10 ટીમો અને તેના કેપ્ટનો- 

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (ભારત)

ચેન્નઈ સુપર કિંગ્સઃ રવિન્દ્ર જાડેજા (ભારત)

કોલકાતા નાઇટ રાઇડર્સઃ શ્રેયસ અય્યર (ભારત)

સનરાઇઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ)

રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (ભારત)

દિલ્હી કેપિટલ્સઃ ઋષભ પંત (ભારત)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસીસ (દક્ષિણ આફ્રિકા)

પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ (ભારત)

ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (ભારત)

લખનઉ સુપર જાયન્ટ્સઃ લોકેશ રાહુલ (ભારત)

IPL 2022 માટે ટીમોના ગ્રુપ આ પ્રમાણે છે:

ગ્રુપ A ટીમો- 
1. મુંબઈ ઈન્ડિયન્સ
2. કોલકાતા નાઇટ રાઇડર્સ 
3. રાજસ્થાન રોયલ્સ 
4. દિલ્હી કેપિટલ્સ 
5. લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B ટીમો- 
1. ચેન્નઈ સુપર કિંગ્સ 
2. સનરાઇઝર્સ હૈદરાબાદ 
3. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 
4. પંજાબ કિંગ્સ 
5. ગુજરાત ટાઇટન્સ

IPL 2022 26 માર્ચથી શરૂ થશે અને 29 મેના રોજ ફાઈનલ રમાશે. આ દરમિયાન મુંબઈ અને પૂણેમાં ચાર આંતરરાષ્ટ્રીય સ્થળો પર 70 લીગ મેચો રમાશે. દરેક ટીમ વાનખેડે સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 4-4 મેચો અને બ્રેબોર્ન સ્ટેડિયમ અને એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 3-3 મેચ રમશે.

આ પણ વાંચો.........

આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?

ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો

શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે

પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો

Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
Embed widget