શોધખોળ કરો

PBKS v LSG Score : લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું

ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે મુકાબલો છે. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિગં કરવાનો નિર્ણય કર્યો છે.  

LIVE

Key Events
PBKS v LSG Score : લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું

Background

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે મુકાબલો છે. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિગં કરવાનો નિર્ણય કર્યો છે.  બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમો માટે આજની મેચ મહત્વની છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબની ટીમ તેની આઠ મેચ બાદ અનુક્રમે ચાર હાર અને ચાર જીત સાથે આઠ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. બીજી તરફ લખનઉની ટીમ તેની આઠ મેચમાં ત્રણ હાર અને પાંચ જીત સાથે 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.આ સીઝનમાં પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પ્રથમવાર એકબીજા સામે ટકરાશે.

હાલમાં બંન્ને ટીમમાં મેચ વિનર્સ ખેલાડીઓ છે.  આજની મેચમાં પંજાબની ટીમ ઓપનર શિખર ધવન અને વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન પાસેથી વિસ્ફોટક ઇનિંગની અપેક્ષા રાખશે. જ્યારે લખનઉની ટીમ કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, માર્ક્સ સ્ટોઈનિસ અને જેસન હોલ્ડર પાસે સારા પ્રદર્શન આશા રાખશે.

23:27 PM (IST)  •  29 Apr 2022

લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું

લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું. IPL 2022ની 42મી મેચમાં ક્વિન્ટન ડી કોકે લખનઉ માટે મહત્વની ઇનિંગ રમી હતી. આ સાથે જ કૃણાલ પંડ્યા બોલિંગમાં છવાઈ ગયો. મેડન ઓવરની સાથે તેણે 2 વિકેટ પણ લીધી હતી. પંજાબ તરફથી જોની બેયરસ્ટોએ સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મયંક અગ્રવાલે 25 રનનું યોગદાન આપ્યું હતું.

22:24 PM (IST)  •  29 Apr 2022

પંજાબ કિંગ્સની શરુઆત નબળી રહી

પંજાબ કિંગ્સની શરુઆત નબળી રહી છે. પંજાબની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 67 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ 25 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે શિખર ધવન માત્ર 6 રન બનાવીને આઉટ થયો છે. 

21:32 PM (IST)  •  29 Apr 2022

લખનઉએ પંજાબ કિંગ્સને 154 રનનો ટાર્ગેટ આપ્યો

આ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન લખનઉએ 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે ક્વિન્ટન ડી કોકે સારી ઇનિંગ રમી હતી. તે અડધી સદી  બનાવવાથી ચૂકી ગયો હતો. ડી કોકે 46 રનની મહત્વની ઇનિંગ રમી હતી. જ્યારે દીપક હુડ્ડાએ 34 રનનું યોગદાન આપ્યું હતું. કાગિસો રબાડાએ પંજાબ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ રાહુલ ચહરે પણ 2 વિકેટ ઝડપી હતી.

20:56 PM (IST)  •  29 Apr 2022

જેસન હોલ્ડર અને ચમીરા બંને રમતમાં

લખનઉ સુપર જાયન્ટની ટીમે 111 રનમાં 6 વિકેટ ગુમાવી છે. જેસન હોલ્ડર અને ચમીરા બંને રમતમાં છે. લખનઉની ટીમે 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 111 રન બનાવી લીધા છે. 

20:12 PM (IST)  •  29 Apr 2022

લખનઉ સુપર જાયન્ટનો સ્કોર 50 રનને પાર

લખનઉ સુપર જાયન્ટનો સ્કોર 8 ઓવરમાં 50 રનને પાર થયો છે. હાલ ડિકોક અને દિપક હુડ્ડા બંને રમતમાં છે. ડિકોક 24 રન બનાવી મેદાનમાં છે. લખનઉનો સ્કોર 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 52 રન થયો છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Embed widget