છેલ્લા બે બૉલમાં બે છગ્ગા પર ફિદા થયા લોકો, સહેવાગથી લઇ રણવીરે જીત પર શું કરી કૉમેન્ટ, જુઓ........
પૂર્વ ક્રિકેટર સહેવાગથી લઇને એક્ટર રણબીર સિંહ પણ રાહુલ તેવટીયાના ફેન થયા છે, અને એક પછી એક ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. જુઓ.....
PBKS vs GT : ગઇકાલે રાત્રે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં એક અદભૂત મેચ જોવા મળી. આઈપીએલની આ 16મી મેચમાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને રોમાંચક મેચમાં છેલ્લા બૉલે 6 વિકેટથી હરાવી દીધું છે. આ જીતનો હીરો ઓલરાઉન્ડર રાહુલ તેવટીયા રહ્યો, કેમ કે તેને હારી ગયેલી ગુજરાતીની ટીમને છેલ્લા બે બૉલમાં બે છગ્ગા ફટકારીને જીત અપાવી હતી. આ અવિસ્મરણીય મેચમાં શુભમન ગિલ, સાંઈ સુંદર, હાર્દિક પંડ્યા અને રાહુલ તેવટીયાએ શાનદાર પ્રદર્શન કર્યુ. પરંતુ દરેક વ્યક્તિ રાહુલ તેવટીયાની પ્રસંશા કરી રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર સહેવાગથી લઇને એક્ટર રણબીર સિંહ પણ રાહુલ તેવટીયાના ફેન થયા છે, અને એક પછી એક ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. જુઓ.....
છેલ્લી ઓવરમાં થયો કમાલઃ
ગુજરાત ટાઈટન્સને છેલ્લી ઓવરમાં જીત માટે 19 રનની જરુર હતી. છેલ્લી ઓવરમાં ક્રીઝ પર રાહુલ તેવટીયા અને ડેવિડ મિલર હતા. રાહુલ તેવટીયાએ પોતાની ટીમને જીત અપાવવા માટે છેલ્લા બોલ સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. રાહુલને છેલ્લા 2 બોલમાં 12 કરવાનો ટાર્ગેટ મળ્યો હતો ત્યારે તેણે બંને બોલ પર સિક્સર લગાવીને ગુજરાતને જીત અપાવી હતી. આ સાથે ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં પોતાની સતત ત્રીજી જીત મેળવી લીધી છે.
Waah Lord Tewatia,....
— Virender Sehwag (@virendersehwag) April 8, 2022
Need his statue in Punjab Kings dugout.
What a brainfade by Smith to concede a overthrow with 13 needed of 2. #PBKSvGT
TEWATIA !!!!!!! TEWATIA !!!!!!!!!! OH MY GOHDDDDWhaaaaaaaaaaaaaaat !!!! 🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯 #GTvsPBKS
— Ranveer Singh (@RanveerOfficial) April 8, 2022
No tournament gets close to the drama & finishes the #IPL brings … That was ridiculous … #Tewatia
— Michael Vaughan (@MichaelVaughan) April 8, 2022
Woaaaahhhhh!!!!! He’s done it again! #Tewatia pic.twitter.com/fFoDYH2GIv
— Gaurav Kapur (@gauravkapur) April 8, 2022
Tewatiaaaaa vs Punjab & a WI bowler. Same story! What a win!#Tewatia #GujaratTitans pic.twitter.com/5JUHiYLFEn
— Bhartendu Sharma (@BhartenduSA) April 8, 2022
Rahul tewatia hit 2 sixes in last 2 balls , gujrat won #tewatia #GTvsPBKS#Gill
— Shubham Jain (@Shubham09273730) April 8, 2022
Gujrat Titans fan's right now pic.twitter.com/H7MxSEszVf
#GT welcoming the new Finisher #Tewatia the Boss #GTvsPBKS pic.twitter.com/vOrQKotBD0
— JEETU (@Jitendra0917) April 8, 2022
This is where Punjab Kings lost.
— Pradeep Krishna M (@PradeepKrish_m) April 8, 2022
It was just a run. But, Rahul Tewatia converted it to TWO POINTS!#IPL2022 #PBKSvGT #Tewatia pic.twitter.com/MSN7LPoM77
punjab kings fans watching #tewatia snatching victory from their mouth #GTvsPBKS pic.twitter.com/7yc7bQL1K3
— ABINASH KATOCH ॐ (@_Katoch_) April 8, 2022