શોધખોળ કરો

IPL હરાજી પહેલા જ જમ્મુ એક્સપ્રેસ ઉમરાન માટે ઘડી કાઢ્યો હતો આવો પ્લાન, સ્ટેને કર્યો ચોંકાવનારો ખુલાસો.......

ઉમરાન મલિકને લઇને આગળ વાત કરતા સ્ટેને કહ્યું કે, જ્યારે મે તેની સ્પીડ જોઇ તો હું પણ ચોંકી ગયો. તે દરમિયાન હુ કૉમેન્ટ્રી કરી રહ્યો હતો, તે સતત એક જ સ્પીડથી બૉલ ફેંકી રહ્યો હતો,

IPL 2022 Auction: આઇપીએલ 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)નુ પ્રદર્શન કંઇ ખાસ ના રહ્યું, ટીમે સતત પાંચ મેચોમાં હારનો સામનો કરીને પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઇ જવુ પડ્યુ હતુ. જોકે, ટીમના કેટલાક હકારાત્મક પાસાઓ પણ આ સિઝનમાં જોવા મળ્યા, આમાં એક નામ ખાસ રહ્યું અને તે છે ઉમરાન મલિક. જમ્મુ એક્સપ્રેસ તરીકે જાણીતા ઉમરાન મલિકે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા. આઇપીએલની 15મી સિઝનમાં તેનુ પ્રદર્શન દમદાર રહ્યું અને તેની તાકાતથી ટીમ ઇન્ડિયામાં તેને જગ્યા પણ બનાવી લીધી. જોકે, હવે ખુદ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર અને ટીમના બૉલિંગ કૉચ ડેલ સ્ટેને જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિકની બૉલિંગ અને પ્રદર્શનને લઇને મોટો ખુલાસો કર્યો છે.  

ઉમરાનને લઇને ટીમ મેનેજમેન્ટ સાથે થયેલી વાતચીતનો ખુલાસો કરતા ડેલ સ્ટેને કહ્યું કે, હું પણ એ વાતનો ભાગ હતો, અમે બસ એજ ઇચ્છતા હતા કે તેમની પાસે અનુભવી બૉલર રહે. તે સારી સ્પીડમાં બૉલિંગ કરી રહ્યો હતો, આવામાં અમે ઇચ્છતા હતા કે તેને ગાઇડ કરવા માટે કોઇ અનુભવી બૉલર હોય. આવામાં ભૂવનેશ્વર કુમાર અને નટરાજનનુ હોવુ ખુબ જરૂરી હતુ. 

ઉમરાન મલિકને લઇને આગળ વાત કરતા સ્ટેને કહ્યું કે, જ્યારે મે તેની સ્પીડ જોઇ તો હું પણ ચોંકી ગયો. તે દરમિયાન હુ કૉમેન્ટ્રી કરી રહ્યો હતો, તે સતત એક જ સ્પીડથી બૉલ ફેંકી રહ્યો હતો, સાચે જ તેની પાસે સ્પીડ છે.તે સતત શીખતો રહે છે. એક કૉચ અને કેપ્ટન તરીકે તેમે ખેલાડી પાસે આનાથી વધુ અપેક્ષા નથી રાખી શકતા. 

ઉલ્લેખનીય છે કે, ઉમરાન મલિકને સાઉથ આફ્રિકાની ટી20 સીરીઝમાં મોકો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ખુદ સૌરવ ગાંગુલીએ પણ ઉમરાન મલિકની પ્રસંશા કરી છે.

આ પણ વાંચો.......... 

IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું, 6 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો

SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ

ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે

Vande Bharat Trains:આધુનિક અને સુરક્ષિત સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડશે, રેલવેએ બનાવ્યો મોટો પ્લાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget