શોધખોળ કરો
Advertisement
ભારતના આ ફાસ્ટ બોલરનો વાડાએ કર્યો રેન્ડમ ડોપ ટેસ્ટ
ડા દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી આ ટેસ્ટ કરે છે. તેના માટે કોઈ વિશેષ સિસ્ટમ નથી હોતી.
નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ ડોપ ટેસ્ટ કર્યો છે. ભારતીય ખેલાડીઓને ભરે રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) પાસે ડોપ ટેસ્ટ કરાવવાનો વિરોધ હોય પરંતુ વર્લ્ડ કપ જેવી વૈશ્વિક સ્પર્ધામાં તેમને કોઈપણ સ્થિતિમાં ડોપ ટેસ્ટ કરાવવો પડે છે.
વાડા દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી આ ટેસ્ટ કરે છે. તેના માટે કોઈ વિશેષ સિસ્ટમ નથી હોતી. કોઈપણ ખેલાડીને પેશાના નમૂના આપવા માટે બોલાવવામાં આવી શકે છે. બુમરાહને પણ આ રીતે રેન્ડમ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો હતો.
Cricket - Sri Lanka v India - Third One Day International Match - Pallekele, Sri Lanka - August 27, 2017 - India's Jasprit Bumrah celebrates with captain Virat Kohli after taking the wicket of Sri Lanka's Milinda Siriwardana. REUTERS/Dinuka Liyanawatte
નોંધનીય છે કે, ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ મેચ સાઉથ આફ્રીકા વિરૂદ્ધ રમશે. જ્યારે સાઉથ આફ્રીકાનો આ સીરિઝમાં ત્રીજો મેચ હશે. આફ્રીકી ટીમે વર્લડ કપમાં ખૂબ જ નિરાશાજનક શરૂઆત કરી છે. ફાફ ડુપ્લેસીની કેપ્ટનશીપ હેઠલ ટીમે બન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement