શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જાડેજાએ કોહલી, ધોનીને રિવ્યુ લેવા કર્યા મજબૂર, પછી આવ્યું આ પરિણામ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02100655/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નવી દિલ્હીઃ ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરીને 34 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જાડેજાના આ દેખાવના કારણે વેસ્ટ ઈન્ડિઝ 103 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે મેચ 9 વિકેટથી જીતવાની સાથે શ્રેણી પર 3-1થી કબજો કર્યો હતો. જાડેજાના પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02100725/jadeja3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરીને 34 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જાડેજાના આ દેખાવના કારણે વેસ્ટ ઈન્ડિઝ 103 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે મેચ 9 વિકેટથી જીતવાની સાથે શ્રેણી પર 3-1થી કબજો કર્યો હતો. જાડેજાના પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
2/4
![મેન ઓફ ધ મેચનો એવોર્ડ સ્વિકાર્યા પછી જાડેજાએ જણાવ્યું હતું કે, બોલ લેગ સાઇડની બહાર કે લાઈનમાં પડ્યો છે તે સમયે અમને ખબર નહોતી. આ વાતને લઈ મારા દિમાગમાં શંકા હતી. જેને લઈ હું મારી વાત પર અડગ રહ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02100721/jadeja2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેન ઓફ ધ મેચનો એવોર્ડ સ્વિકાર્યા પછી જાડેજાએ જણાવ્યું હતું કે, બોલ લેગ સાઇડની બહાર કે લાઈનમાં પડ્યો છે તે સમયે અમને ખબર નહોતી. આ વાતને લઈ મારા દિમાગમાં શંકા હતી. જેને લઈ હું મારી વાત પર અડગ રહ્યો હતો.
3/4
![જાડેજા તેની વાત પર અડગ રહ્યો અને તેણે કોહલીને રિવ્યુ લેવા મજબૂર કર્યો. કોહલીએ રિવ્યુ લીધો, જેમાં બોલ સીધો જ સ્ટમ્પ પર અથડાતો હતો. જેના કારણે હેટમાયરને આઉટ આપવામાં આવ્યો અને ભારતને મોટી સફળતા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02100716/jadeja1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાડેજા તેની વાત પર અડગ રહ્યો અને તેણે કોહલીને રિવ્યુ લેવા મજબૂર કર્યો. કોહલીએ રિવ્યુ લીધો, જેમાં બોલ સીધો જ સ્ટમ્પ પર અથડાતો હતો. જેના કારણે હેટમાયરને આઉટ આપવામાં આવ્યો અને ભારતને મોટી સફળતા મળી હતી.
4/4
![જાડેજાની બોલિંગ દરમિયાન એક સૌથી મોટી રસપ્રદ વાત જોવા મળી હતી. તેણે ધોની અને કોહલીને રિવ્યૂ લેવા માટે મજબૂર કર્યા હતા. આ ઘટના વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 16મી ઓવરમાં બની હતી. જાડેજાની આ ઓવરનો પાંચમો બોલ હેટમાયરના પેડ પર અથડાયો અને જાડેજાએ જોરદાર અપીલ કરી હતી. ધોનીએ પણ અપીલ કરી પરંતુ ધોની તેની વાત સાથે સહમત નહોતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02100712/jadeja.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાડેજાની બોલિંગ દરમિયાન એક સૌથી મોટી રસપ્રદ વાત જોવા મળી હતી. તેણે ધોની અને કોહલીને રિવ્યૂ લેવા માટે મજબૂર કર્યા હતા. આ ઘટના વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 16મી ઓવરમાં બની હતી. જાડેજાની આ ઓવરનો પાંચમો બોલ હેટમાયરના પેડ પર અથડાયો અને જાડેજાએ જોરદાર અપીલ કરી હતી. ધોનીએ પણ અપીલ કરી પરંતુ ધોની તેની વાત સાથે સહમત નહોતો.
Published at : 02 Nov 2018 10:08 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)