શોધખોળ કરો

CWG 2022: આજે રાત્રે કેટલા વાગે થશે કૉમનવેલ્થ ગેમ્સનુ ઉદઘાટન, કયા કલાકારો સ્ટેજ પર આપશે પરફોર્મ્સ, જુઓ પુરેપુરી ડિટેલ્સ.

ન્યૂ વેવ બેન્ડ 'ડુરાન-ડુરાન'થી લઇને હેવી  મેટલ બેન્ડ 'બ્લેક સબાથ'ની જાણીતી ગિટારિસ્ટ ટૉની ઇઓમી પરફોર્મન્સ આપવા જઇ રહી છે.

Commonwealth Games Opening Ceremony: કૉમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) આજે (28 જુલાઇ) થી શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડના બર્મિંઘમના (Birmingham) એલેક્ઝેન્ડર સ્ટેડિયમમા (Alexander Stadium) ધમાકેદાર ઓપનિંગ સેરેમની (Opening Ceremony) ની સાથે આ રમતોની શરૂઆત થશે, આ વખતે કૉમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના 5054 એથ્લેટ ભાગ લઇ રહ્યાં છે. 11 દિવસ સુધી ચાલનારી આ રમતોમાં 20 સ્પૉર્ટ્સની 280 સ્પર્ધા હશે, એટલે કે કુલ 280 ગૉલ્ડ મેડલ દાંવ પર રહેશે.

કૉમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 વાગ્યાથી શરૂ થશે. અહીં ન્યૂ વેવ બેન્ડ 'ડુરાન-ડુરાન'થી લઇને હેવી  મેટલ બેન્ડ 'બ્લેક સબાથ'ની જાણીતી ગિટારિસ્ટ ટૉની ઇઓમી પરફોર્મન્સ આપવા જઇ રહી છે. ઇઓમી અહીં સેક્સોફૉનિસ્ટ સોવેતો કિન્ચની સાથે વર્ષ 2020ની ફિલ્મ 'ટ્રાયલ ઓફ ધ શિકાગો સેવન'ના લીડ ટ્રેક 'હીયર માય વૉઇસ'ના ટાઇટલની સાથે એક 'ડ્રીમ સિક્વન્સ' રિલીઝ કરશે, આ સેરેમનીમાં વેસ્ટ મિડલેન્ડ્સના 15 ગાયન સમૂહો લગભગ 700 થી વધુ લોકો પણ ભાગ લેશે. 

2000થી વધુ પરફોર્મર બર્મિંઘમ શહેરના ભૂતકાળથી લઇને વર્તમાન સુધીની કહાની પણ કહેશે. આની સાથે જ અહીં ભાગ લઇ રહેલા 72 દેશોના એકબીજા સાથેના સંબંધોને પણ બતાવવામા આવશે. કૉમનવેલ્થ ગેમ્સની આ આખેઆખી ઓપનિંગ સેરેમનીના માસ્ટરમાઇન્ડ જાણીતી ટીવી સીરીઝ 'પિકી બ્લાઇન્ડર્સ'ના ક્રિએટર્સ સ્ટીવન નાઇટ છે. 

કૉમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની સોની સ્પૉર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સેરેમનીને તમે Sony LIV એપ પરથી પણ જોઇ શકો છો. ડીડી સ્પોર્ટ્સ પણ આ સેરેમનીને લાઇવ બ્રૉડકાસ્ટ કરશે. 

ઓપનિંગ સેરેમનીમાં ભારતીય દળની ધ્વજવાહક પીવી સિન્ધુ હશે, ભારતે આ વખતે કૉમનવેલ્થ ગેમ્સ માટે 215 ખેલાડીઓની ટીમ મોકલી છે. આમાં 108 પુરુષ અને 107 મહિલા ખેલાડી છે. ભારતીય ખેલાડી કૉમનવેલ્થ ગેમ્સની 20 માથી 15 સ્પોર્ટ્સની અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે. 

આ પણ વાંચો.........

Weight Loss: સ્પોટ વેઈટ લોસ શું છે, શું કોઇ એક જ શરીરના ભાગમાંથી વજન ઓછું કરી શકાય છે?

Breakfast tips : નાસ્તાના મેનુમાં આ 5 ફૂડને સામેલ કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા

ITR Filing Last Date: 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરી દો ITR, 1 ઓગસ્ટથી લાગશે આટલો દંડ

Falguni Nayar: Nykaa ના સ્થાપક ફાલ્ગુની નાયર દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા બની, સંપત્તિમાં 963 ટકાનો ઉછાળો

સસ્તી કિમતે હાઇટેક ફિચર્સ સાથે આવે છે આ 5 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આ ફોન્સમાં શું શું મળે છે ફેસિલિટી

Wrinkles Home Remedy: 30 વર્ષ બાદ ચહેરા પર પડવા લાગી છે કરચલીઓ, તો અપનાવો આ સરળ કારગર ઉપાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget