શોધખોળ કરો

SRH vs RCB: બેંગલૂરૂની 5 રને હાર, હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

હૈદરાબાદ:  સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂને જીત માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 146 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી વિલિયમસને સૌથી વધારે 56 રન બનાવ્યા હતા જ્યારે શાકિલ અલ હસને 35 રન બનાવ્યા હતા. સિરાજ-સાઉથીએ 3-3 વિકેટ ઝડપી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં  રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો અત્યાર સુધી 10 મેચોમાં ટકારાઈ ચૂકી છે જેમાં હૈદરાબાદે 6 અને RCBએ ચાર મેચો જીતી છે. જો આજની મેચમાં SRH જીતશે તો પ્લેઑફમાં સ્થાન મેળવનારી પહેલી ટીમ બની જશે. બીજી તરફ કોહલીની ટીમ માટે હવે દરેક મેચ નોકઆઉટ જેવી છે. જાણો આ મેચમાં કયા ખેલાડીઓ પર પ્રદર્શન પર બધાની નજર ટકેલી હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

Embed widget