શોધખોળ કરો

એક ઓવરમાં 6 છગ્ગા ખાનાર આ બોલરનું થયું નિધન, કારકિર્દીમાં લીધી 993 વિકેટ

9મે 1945ના રોજ મોમાઉથશાયરમાં જન્મેલા ગ્લેમોર્ગન માટે કાઉન્ટી ક્રિકેટ રમનાર મૈક્લમ નૈશ લંડનમાં ડિનર કર્યા બાદ પડી ગયા.

નવી દિલ્હીઃ પોતાની એક જ ઓવરમાં છ છગ્ગા ખાનાર વેલ્સના પૂર્વ બોલર મૈલ્કમ નૈશનું નિધન થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. વિન્ડિઝના મહાન ખેલાડી ગેરી સોબર્સે 1968માં કાઉન્ટી ચેમ્પિયનશિપ દરમિયાન ગ્લેમમોર્ગન માટે રમનાર નૈશની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આ પ્રથમ મેચ હતી જ્યારે ફર્સ્ટ ક્લાસમાં કોઈ બેટ્સમેને આ ઉપલબ્ધિ મેળવી હતી. 9મે 1945ના રોજ મોમાઉથશાયરમાં જન્મેલા ગ્લેમોર્ગન માટે કાઉન્ટી ક્રિકેટ રમનાર મૈક્લમ નૈશ લંડનમાં ડિનર કર્યા બાદ પડી ગયા. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મૈક્લમ નૈશને મધ્યમ ગતિના એવા બોલર માટે ઓળખવામાં આવે છે, જેમની પાસે શાનદાર વૈવિધતા હતી. તેમણે 1966થી લઈ 1983 વચ્ચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 17 સિઝન રમી હતી. મૈક્લમ નૈશ ડાબોડી બોલર હતા. એક ઓવરમાં 6 છગ્ગા ખાનાર આ બોલરનું થયું નિધન, કારકિર્દીમાં લીધી 993 વિકેટ ઈંગ્લેન્ડ માટે મૈક્લમ નૈશને ક્યારે રમવાનો મોકો નથી મળ્યો. જોકે, તેમણે ઘરેલુ ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન બતાવેલું છે. મૈક્લમ નૈશે 336 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7129 રન બનાવ્યા. તેમનો સર્વાધિક સ્કોર 130 રનનો છે. તેમણે બે સદી અને 25 અડધીસદી લગાવી છે. ઘરેલુ ક્રિકેટમાં તેમણે 993 વિકેટ લીધી. જ્યારે 271 એ લીસ્ટ મેચોમાં તેમણે 2303 રન બનાવ્યા, જ્યારે 324 વિકેટ પોતાના નામે કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget