આ સાથે જ મુરલી વિજય ત્રીજો ભારતીય ઓપનર છે જણે વાનખેડેમાં 100 રન બનાવ્યા હોય.
3/7
વિજયની વાનખેડેમાં આ ચોથી ટેસ્ટ અને ઈંગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટ છે જેમાં તેણે સદી ફટકારી છે. છેલ્લા 30 વર્ષમાં મુરલી વિજય ભારતનો ત્રીજો એવો બેટ્સમેન બન્યો છે જેણે વાનખેડે મેદાન પર ઓપનિંગ ઈનિંગ્સમાં 100 રન બનાવ્યા હોય.
4/7
સુનિલ ગાવાસ્કર પહેલા ભારતીય ખેલાડી હતા જેમણે આ મેદાન પર 100 રન બનાવ્યા હતા.
5/7
આ પહેલા વિરેન્દ્ર સહેવાગે 2002માં વેસ્ટ ઈંડિઝ સામે 100 રન માર્યા હતા.
6/7
મુરલી વિજયે તેની આઠમી ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારી છે.
7/7
મુંબઈ: વાનખેડેમાં ચાલી રહેલી ભારત-ઈંગ્લેંડ વચ્ચેની ચોથી ટેસ્ટ ચાલી રહી છે. જેમાં ઓપનર મુરલી વિજયે એક રેકોર્ડ બનાવ્યો છે.